Not Set/ જ્હાનવી કપૂરે ભાઈ અર્જુન કપૂરના કર્યા વખાણ, પિતા બોની કપૂર સાથે કરી તુલના

મુંબઈ જ્હાનવી કપૂરે ઘણી જગ્યાએ  તેના ભાઈ અર્જુન કપૂરના વખાણ કર્યા છે અને હાલમાં જ જ્હાનવીએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે અર્જુન એક પિતાની જેમ સમજદાર છે. મુંબઈ મિરરને આપેલી ઇન્ટરવ્યુંમાં તેને જણાવ્યું કે, “મેં એહસાસ કર્યો છે કે અર્જુન ઘણા સમજદાર છે બિલ્કુલ એક પિતાની જેમ છે. તે તમને એ રીતે કંફર્ટ અને ગાઈડ […]

Entertainment

મુંબઈ

જ્હાનવી કપૂરે ઘણી જગ્યાએ  તેના ભાઈ અર્જુન કપૂરના વખાણ કર્યા છે અને હાલમાં જ જ્હાનવીએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે અર્જુન એક પિતાની જેમ સમજદાર છે.

મુંબઈ મિરરને આપેલી ઇન્ટરવ્યુંમાં તેને જણાવ્યું કે, “મેં એહસાસ કર્યો છે કે અર્જુન ઘણા સમજદાર છે બિલ્કુલ એક પિતાની જેમ છે. તે તમને એ રીતે કંફર્ટ અને ગાઈડ કરે છે જેણે ઘણા લોકો નાથુઈ કરી શકતા, આ અનુભવથી આવે છે. દરેક વ્યક્તિ તેના વિશે સારી વાતો કરે છે અને તેઓ જે રીતે મોટા થયા છે તેઓ સત્યનો સમ્માન કરે છે અને મને કહે છે કે લોકોને પ્રતિ સમ્માનજનક બનો.

આપને જણાવી દઈએ કે  શ્રીદેવીની મૃત્યુથી અર્જુન તેની સોતેલી બહેનોની નજીક આવ્યા છે. તેઓ તેમને દરેક જગ્યાએ સ્પોટ કરે છે. અર્જુન, જ્હાનવી-ખુશીને લઈને ઘણા પ્રોટેક્ટિવ બની ગયા છે. તાજેતરમાં જ બોની કપૂર iifaમાં પત્ની શ્રીદેવીને મળેલ બેસ્ટ અભિનેત્રી પુરસ્કાર મેળવવા ગયા હતા. પછી તેઓ ભાવનાત્મક બની ગયા તરત જ અર્જુન સ્ટેજ પર ગયો અને પિતાને સ્પોટ આપ્યો હતો.

https://instagram.com/p/BkucBTehb7n/?utm_source=ig_embed

શ્રીદેવીના મૃત્યુ પછી દરેક મુશ્કેલ સમયમાં અર્જુન કપૂરે પિતા સાથે ઉભા રહેલા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર અર્જુનને ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. જ્હાનવીની મૂવી ધડકથી બોલિવુડમાં ડેબ્યું કરવા જઈ રહી છે અને આ ફિલ્મમાં જ્હાનવી સાથે ઇશાન ખટ્ટર જોવા મળી રહ્યા છે.

ફિલ્મ ધડકને શશાંક ખેતાન દિગ્દર્શન કરી રહ્યાં છે. તે મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ ની હિન્દી રિમેક છે. જ્હાનવી-ઇશાન હાલ ફિલ્મના પ્રમોશન કરવામાં વ્યસ્ત છે.