Not Set/ અલ્પેશ ઠાકોરના ગઢમાં મોટું ગાબડુ, કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો આવ્યા સામસામે

રાધનપુર રાધનપુર તાલુકા પંચયાતમાં કારોબારીની સભામાં હોબાળો થયો હતો. સામાન્ય સભામાં કારોબારીની ચેરમેનની વરણી કરવામાં આવનાર હતી. કોંગ્રેસ પાસેથી રાધનપુરની તાલુકા પંચાયતની કારોબારી જવાની શક્યતા જોવા મળી રહી છે. અલ્પેશ ઠાકોરના ગઢમાં મોટું ગાબાડુ થયુ છે. ભાજપે કોંગ્રેસના બાગી સભ્યો સાથે મળીને કોંગ્રેસની કારોબારી ઉથલાવવા જતા હોબાળો થયો હતો. આ બનાવમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો […]

Top Stories Gujarat

રાધનપુર

રાધનપુર તાલુકા પંચયાતમાં કારોબારીની સભામાં હોબાળો થયો હતો. સામાન્ય સભામાં કારોબારીની ચેરમેનની વરણી કરવામાં આવનાર હતી. કોંગ્રેસ પાસેથી રાધનપુરની તાલુકા પંચાયતની કારોબારી જવાની શક્યતા જોવા મળી રહી છે.

અલ્પેશ ઠાકોરના ગઢમાં મોટું ગાબાડુ થયુ છે. ભાજપે કોંગ્રેસના બાગી સભ્યો સાથે મળીને કોંગ્રેસની કારોબારી ઉથલાવવા જતા હોબાળો થયો હતો.

આ બનાવમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે  આવ્યા હતા. ત્યાર બાદ મામલો શાંત પાડવા પોલીસે તોફાન મચાવનાર સભ્યોને સભા હોલ માંથી  બહાર કાઢ્યા હતા..