મુંબઇ
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પણ યંગ બોલિવૂડ સ્ટાર્સ કરતા પણ વધારે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે.આમ તો આ મહાનાયકની ટ્વીટ પર લોકો વાહવાહી કરતાં હોય છે પરંતું તાજેતરમાં અમિતાભે કરેલી ટ્વીટ પર લોકો તેમના પર ગુસ્સે થયા હતા.
માંડીને વાત કરીએ તો કેઆરકે તરીકે જાણીતા એક્ટર ફિલ્મમેકર કમાલ ખાન સોશિયલ મીડીયામાં તેમની બેફામ ટ્વીટ માટે જાણીતા છે.હંમેશા ફિલ્મ સેલિબ્રીટીઓ સાથે પંગો લેનાર કમાલ ખાન છેલ્લાં થોડા સમયથી સોશિયલ મીડીયાથી ગાયબ થઇ ગયા હતા.જો કે લાંબા ઇન્ટરવલ બાદ કેઆરકે સોશિયલ મીડીયામાં પાછા ફર્યા છે.
T 2921 – The irrepressible @Kamaalrkhan .. straight talking , without any frills is BACK .. !!
Fasten Seat Belts ..🤣🤣🤣🤣🤣🤣— Amitabh Bachchan (@SrBachchan) September 3, 2018
કેઆરકે લાંબા સમય પછી ટ્વીટર પર આવ્યા છે ત્યારે અમિતાભ બચ્ચનને તેમનું સ્વાગત કરતા લખ્યું કે કોઈ પણ દબાણ વગર સીધી વાત કરનાર કમાલ રાશિદ ખાન પરત આવી ચુક્યા છે. સીટ બેલ્ટ બાંધી લો.
Its a shame that a senior person like you is welcoming a garbage of a person like KRK who knows nothing else except abusing people, shaming women and spreading negativity. Not done,Sir.
— ASPIRANT_SRKian555 (@shaivalshah4) September 3, 2018
બીગ બીના આ ટ્વિટ પછી તેમને પ્રશંસકોએ તેમને ઘેરી લીધા અને તેમને ખરી-ખોટી સંભાળાવી. લોકોએ બચ્ચનના ટ્વિટ કરીને પૂછ્યું કે શા માટે તમે કેઆરકે જેવા બહુરૂપી લોકો માટે ટ્વિટ કરી રહ્યા છો? કેટલાક લોકોએ કહ્યું કે હવે બચ્ચનનું સ્તર ઘટી ગયું છે.
Aise 2 rs insaan ke liye aap tweet kyu kar rahe ho🙄🤔
— Sanjana💫 (@sanjana__JW) September 3, 2018
કેટલાક ચાહકોએ બચ્ચનને નમ્રતાપૂર્વક લખ્યું, ‘ કૃપા કરીને તમારૂ ગૌરવ જાળવી રાખો.એક યુઝરે લખ્યું હતું, ‘ભારતીય સિનેમાના લેજન્ડ ગણતી વ્યક્તિ દ્રારા આ આવા અવિશ્વાસુ માણસનું સ્વાગત કરવું એ શોભે છે.શું આ ટ્વીટ બિકાઉ તો નથીને ?
https://twitter.com/Angoor_aadmi/status/1036683337736302592
500થી વધુ લોકોએ અમિતાભ બચ્ચનને કેઆરકેથી દુર રહેવાનો મેસેજ આપ્યો હતો અને આવા લોકોના સ્વાગતથી દુર રહેવાનું કહ્યું હતું.
લોકોએ લખ્યું હતું કે શું તમે કોઈ વ્યક્તિથી ડરો છો? આ પ્રકારની તમારી ટ્વીટથી અમને ખૂબ ખરાબ લાગ્યું છે.તમે ઈશ્વરમાં વિશ્વાસ કરો છો અને આવા લોકોનું સ્વાગત કરો છો.
आप जैसा महान कलाकार krk जैसे इंसान को प्रमोट क्यों कर रहा है। A person who insults while reviewing a movie?
— Subodh Sharma (@SubodhSomu) September 4, 2018
જોવાની વાત એ હતી કે સીનીયર બચ્ચન પછી થોડા સમય બાદ અભિષેક બચ્ચનએ કમાલ આર ખાનને સોશિયલ મીડિયામાં આવકાર્યા હતા. લોકોએ કહ્યું, ‘બચ્ચન પરિવારએ વેચાઇ ગયું છે.’ અભિષેકના ટ્વીટ પછી, લોકોએ લખ્યું, “હવે પુત્રી આરાધ્યા બચ્ચનને પણ સ્વાગત ટ્વીટ કરાવી દો.
Why so excited, because he almost abuses everyone except you. His bluntness is good, abuse is bad. Threat is bad.
— Avinash Choubey (@avinashchoubey) September 3, 2018
અભિષેક બચ્ચન હાલમાં અનુરાગ કશ્યપની ‘મનમર્જિયાં’ના પ્રમોશનમાં છે, જે તેની રજૂઆત માટે તૈયાર છે, જ્યારે અમિતાભ બચ્ચન રણવીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે કરન જોહરના પ્રોડક્શનમાં બની રહેલ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ની શૂટિંગ કરી રહ્યા છે.
Such me Amitabh ka standard kha AAA Gaya!!
— Souvikmondal (@souvikawesome) September 4, 2018
It is sad to see a senior artist like you is promoting such a cheap maniac who is well known to only destroy films and actors for his personal benefits. Not done sir..
— amit panchal (@amitpan1421) September 3, 2018
https://twitter.com/chaitanyaanandd/status/1036658282788790273
