Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ મોદી સરકારની આ યોજનામાં એવું તો શું છે કે, માત્ર ૨૧ દિવસમાં જોડાયા ૨૦ લાખ લોકો

નવી દિલ્હી, મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજનામાં સંશોધન કર્યા બાદ લોન્ચ કરવામાં આ યોજના સુપરહિટ સાબિત થઇ રહી છે. આ યોજનાને ૧૫ ઓગષ્ટના રોજ લોન્ચ કર્યા બાદ ૫ સપ્ટેમ્બર સુધીમાં ઓછામાં ઓછા ૨૦ લાખ લોકો શામેલ થઇ ચુક્યા છે. આ સાથે એકાઉન્ટ હોલ્ડરની કુલ સંખ્યા વધીને ૩૨.૬૧ કરોડ થઇ ગઈ છે. નાણા મંત્રાલય […]

September 17, 2018September 17, 2018Harshid Patel
Top Stories India Trending

નવી દિલ્હી,

મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજનામાં સંશોધન કર્યા બાદ લોન્ચ કરવામાં આ યોજના સુપરહિટ સાબિત થઇ રહી છે. આ યોજનાને ૧૫ ઓગષ્ટના રોજ લોન્ચ કર્યા બાદ ૫ સપ્ટેમ્બર સુધીમાં ઓછામાં ઓછા ૨૦ લાખ લોકો શામેલ થઇ ચુક્યા છે. આ સાથે એકાઉન્ટ હોલ્ડરની કુલ સંખ્યા વધીને ૩૨.૬૧ કરોડ થઇ ગઈ છે.

national-over-20-lakh-new-account-holders-join-modified-modi-govt-jan-dhan-yojana-21-days

નાણા મંત્રાલય દ્વારા આ મહિનાની શરૂઆતમાં જ પીએમજેડીવાઈના ટોચના વીમા કવચ સાથે યા યોજના વધુ એકવાર લોન્ચ કરવામાં આવી હતી. જેમાં ઓવરડ્રાફ્ટ બે ગણો કરવામાં આવ્યો છે.

નાણા મંત્રાલયના આંકડા અનુસાર, ૧૫ ઓગષ્ટ થી ૫ સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ૩૨.૬૧ પીએમજેડીવાઈના ખાતાઓમાં કુલ ૧૨૬૬.૪૩ કરોડ રૂપિયા જમા થયા છે. જયારે ૫ સપ્ટેમ્બરના રોજ પીએમજેડીવાઈના ખાતાઓમાં બચેલી ધનરાશિ ૮૨,૪૯૦.૯૮ કરોડ રૂપિયા છે.

national-over-20-lakh-new-account-holders-join-modified-modi-govt-jan-dhan-yojana-21-days

આ યોજનામાં સંશોધન કરાયા બાદ મળનારા લાભ :

૧. ૨૮ ઓગષ્ટ પછી પીએમજેડીવાઈના એકાઉન્ટ હોલ્ડરને મળતા આકસ્મિક વીમાનું કવર ૧ લાખ રૂપિયાથી વધારી ૨ લાખ રૂ. કરવામાં આવ્યું છે.

૨. ૫,૦૦૦ રૂપિયાના હાલના ઓવરડ્રાફ્ટની સીમા વધારીને ૧૦,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત ૨,૦૦૦ રૂપિયા સુધીના ઓડી માટે કોઈ શરત જોડવામાં આવી નથી.

national-over-20-lakh-new-account-holders-join-modified-modi-govt-jan-dhan-yojana-21-days

૩.નાણા મંત્રાલયના આંકડા મુજબ, ૨૮ ઓગષ્ટ બાદ પીએમજેડીવાઈના ખાતું ખોલવા માટે અંદાજે ૭.૧૮ લાખ લોકો ૨ લાખ રૂપિયાના આકસ્મિક વીમાનું કવરનો લાભ ઉઠાવી શકે છે.

national-over-20-lakh-new-account-holders-join-modified-modi-govt-jan-dhan-yojana-21-days

આ પહેલા વર્ષ ૨૦૧૪માં શરુ કરવામાં આવેલી પીએમજેડીવાઈ હેઠળ સૌપ્રથમ જરૂરી ખાતાઓ ખોલવા તેમજ ડેબિટ કાર્ડ આપ્યા બાદ ૧ લાખ રૂપિયાનો આકસ્મિક દુર્ઘટના વીમા કવચ આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પીએમજેડીવાઈ યોજના છ મહિના પછી ૫૦૦૦ રૂપિયાનો ઓડી સાથે જરૂરી ખાતાઓની સુવિધા પ્રદાન કરતી હતી.

Post navigation

ધોની – સંગાકારા જેવા દિગ્ગજ ન કરી શક્યા તે રેકોર્ડ બાંગ્લાદેશના આ વિકેટકીપરે કર્યો પોતાનો નામે
KBC 10 : આલિયા ભટ્ટે કોને કિસ નથી કરી, આવો પ્રશ્ન પૂછતા બિગ બી થયા ટ્રોલ

More Posts

Not Set/ PM મોદીએ લખેલા પત્રનો ઈમરાન ખાને આપ્યો જવાબ, ફરીથી કાશ્મીરનો રાગ આલાપ્યો

March 30, 2021Paurav Joshi

Junagadh/ જૂનાગઢમાં દબાણ હટાવવા મામલે મુખ્યમંત્રીના નામનો રૂઆબ, મનપાની કામગીરી સામે રોષ

March 4, 2024Heena Dave

Not Set/ આજે બે બળિયા ગુજરાતને ધમરોળશે, અહીં જાણો ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યા કરશે સભા

April 15, 2019Maya Sindhav

પાક રાજકારણ/ શાહબાઝ શરીફે નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસનો મત મેળવ્યો, ઇમરાન સ્તબ્ધ

April 28, 2023jani

Not Set/ વાવઝોડાના લીધે અમેરિકામાં ભારે તારાજી,એમઝોનના 6 કર્મચારીઓનાં મોત સહિત હવે આટલા લોકોનાં મોત…

December 12, 2021mustak malik

Patan News/ પાટણ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી

March 12, 2025Nikunj Patel

Gujarat News/ છોટા ઉદેપુરમાં ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી નિષ્ફળ, 15 સ્કૂટર અને બૂટલેગરો ઝડપ્યા

October 5, 2025October 7, 2025Reena Mamnani

Not Set/ #હંદવાડામાં_અથડામણ/ કર્નલ-મેજર સહિત 4 ભારતીય વીર શહીદ, 2 આતંકીઓ પણ માર્યા ગયા

May 4, 2020mansi patel
ચૂંટણી પંચે હવે 17 વર્ષની ઉંમરે યુવાનો વોટર આઈડી માટે કરી શકશે અરજી

Election commission/ હવે 17 વર્ષની ઉંમરે યુવાનો વોટર આઈડી માટે કરી શકશે અરજી

July 28, 2022padma prajay
Delhi AIIMS Server Down

AIIMS/ હેકર્સે દિલ્હી AIIMS પાસે 200 કરોડ રૂપિયાની માંગણી કરી, છઠ્ઠા દિવસે પણ સર્વર ડાઉન

November 28, 2022Rahul Rathod
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy