Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ મોદી સરકારની આ યોજનામાં એવું તો શું છે કે, માત્ર ૨૧ દિવસમાં જોડાયા ૨૦ લાખ લોકો

નવી દિલ્હી, મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજનામાં સંશોધન કર્યા બાદ લોન્ચ કરવામાં આ યોજના સુપરહિટ સાબિત થઇ રહી છે. આ યોજનાને ૧૫ ઓગષ્ટના રોજ લોન્ચ કર્યા બાદ ૫ સપ્ટેમ્બર સુધીમાં ઓછામાં ઓછા ૨૦ લાખ લોકો શામેલ થઇ ચુક્યા છે. આ સાથે એકાઉન્ટ હોલ્ડરની કુલ સંખ્યા વધીને ૩૨.૬૧ કરોડ થઇ ગઈ છે. નાણા મંત્રાલય […]

September 17, 2018September 17, 2018Harshid Patel
Top Stories India Trending

નવી દિલ્હી,

મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજનામાં સંશોધન કર્યા બાદ લોન્ચ કરવામાં આ યોજના સુપરહિટ સાબિત થઇ રહી છે. આ યોજનાને ૧૫ ઓગષ્ટના રોજ લોન્ચ કર્યા બાદ ૫ સપ્ટેમ્બર સુધીમાં ઓછામાં ઓછા ૨૦ લાખ લોકો શામેલ થઇ ચુક્યા છે. આ સાથે એકાઉન્ટ હોલ્ડરની કુલ સંખ્યા વધીને ૩૨.૬૧ કરોડ થઇ ગઈ છે.

national-over-20-lakh-new-account-holders-join-modified-modi-govt-jan-dhan-yojana-21-days

નાણા મંત્રાલય દ્વારા આ મહિનાની શરૂઆતમાં જ પીએમજેડીવાઈના ટોચના વીમા કવચ સાથે યા યોજના વધુ એકવાર લોન્ચ કરવામાં આવી હતી. જેમાં ઓવરડ્રાફ્ટ બે ગણો કરવામાં આવ્યો છે.

નાણા મંત્રાલયના આંકડા અનુસાર, ૧૫ ઓગષ્ટ થી ૫ સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ૩૨.૬૧ પીએમજેડીવાઈના ખાતાઓમાં કુલ ૧૨૬૬.૪૩ કરોડ રૂપિયા જમા થયા છે. જયારે ૫ સપ્ટેમ્બરના રોજ પીએમજેડીવાઈના ખાતાઓમાં બચેલી ધનરાશિ ૮૨,૪૯૦.૯૮ કરોડ રૂપિયા છે.

national-over-20-lakh-new-account-holders-join-modified-modi-govt-jan-dhan-yojana-21-days

આ યોજનામાં સંશોધન કરાયા બાદ મળનારા લાભ :

૧. ૨૮ ઓગષ્ટ પછી પીએમજેડીવાઈના એકાઉન્ટ હોલ્ડરને મળતા આકસ્મિક વીમાનું કવર ૧ લાખ રૂપિયાથી વધારી ૨ લાખ રૂ. કરવામાં આવ્યું છે.

૨. ૫,૦૦૦ રૂપિયાના હાલના ઓવરડ્રાફ્ટની સીમા વધારીને ૧૦,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત ૨,૦૦૦ રૂપિયા સુધીના ઓડી માટે કોઈ શરત જોડવામાં આવી નથી.

national-over-20-lakh-new-account-holders-join-modified-modi-govt-jan-dhan-yojana-21-days

૩.નાણા મંત્રાલયના આંકડા મુજબ, ૨૮ ઓગષ્ટ બાદ પીએમજેડીવાઈના ખાતું ખોલવા માટે અંદાજે ૭.૧૮ લાખ લોકો ૨ લાખ રૂપિયાના આકસ્મિક વીમાનું કવરનો લાભ ઉઠાવી શકે છે.

national-over-20-lakh-new-account-holders-join-modified-modi-govt-jan-dhan-yojana-21-days

આ પહેલા વર્ષ ૨૦૧૪માં શરુ કરવામાં આવેલી પીએમજેડીવાઈ હેઠળ સૌપ્રથમ જરૂરી ખાતાઓ ખોલવા તેમજ ડેબિટ કાર્ડ આપ્યા બાદ ૧ લાખ રૂપિયાનો આકસ્મિક દુર્ઘટના વીમા કવચ આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પીએમજેડીવાઈ યોજના છ મહિના પછી ૫૦૦૦ રૂપિયાનો ઓડી સાથે જરૂરી ખાતાઓની સુવિધા પ્રદાન કરતી હતી.

Post navigation

ધોની – સંગાકારા જેવા દિગ્ગજ ન કરી શક્યા તે રેકોર્ડ બાંગ્લાદેશના આ વિકેટકીપરે કર્યો પોતાનો નામે
KBC 10 : આલિયા ભટ્ટે કોને કિસ નથી કરી, આવો પ્રશ્ન પૂછતા બિગ બી થયા ટ્રોલ

More Posts

ISRO's PSLV-C56 Launch/ ISROનો નવો રેકોર્ડ, PSLV-C56 રોકેટની 58મી ઉડાન, 7 ઉપગ્રહો સિંગાપુર મોકલ્યા

July 30, 2023July 30, 2023Maya Sindhav

નિવેદન/ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું ‘આંખ બંધ કરીને નિયમ લાગુ ન કરો,સંઘર્ષનો પણ માનવીય ચહેરો હોય છે’

April 23, 2022garima rao

Not Set/ યોગ ગુરુ બાબા રામદેવ પહોંચ્યા હનુમાનગઢી, કહ્યુ- રામ મંદિરનાં નિર્માણથી દેશમાં થશે રામ રાજ્યની સ્થાપના

August 5, 2020Bhavesh Vyas

Terrorist Attack/ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકી હુમલો નિષ્ફળ, સેનાએ આતંકીઓને ખદેડી મુક્યા

July 22, 2024Heena Dave

વાયરલ વિડીયો/ મંદિરમાં પૂજા દરમિયાન પાગલ હાથીએ મહાવતને કચડી નાખ્યો,વીડિયો થયો વાયરલ

April 7, 2024April 6, 2024Mansi Panara

Ayodhya Ram Temple/ અયોધ્યા રામ મંદિરની થીમ પર રિલીઝ થયો રંગબેરંગી ચાંદીનો સિક્કો, જાણો તેની કિંમત

April 14, 2024Mansi Panara

Not Set/ નિરવ મોદી બાદ વધુ એક માલ્યા આવ્યો સામે, રોટોમેક કંપનીનો માલિક ૫૦૦ કરોડનું ઉઠામણું કરી ગાયબ

February 17, 2018February 17, 2018Harshid Patel
Toll Plaza

Surat News/ હવે ટોલ નાકે ઉભા રહેવાની ઝંઝટ ખતમ! ગુજરાતમાં દેશના પહેલા ‘બેરિયર ફ્રી’ ટોલ પ્લાઝાનું 2 ફેબ્રુઆરીથી ટ્રાયલ

January 30, 2026Kinjal Pradipkumar Patel

Not Set/ એસ-400 મિસાઇલ સિસ્ટમ ઘાતક હુમલા માટે તૈયાર, ભારતીય સૈનિકો તાલીમ માટે જશે રશિયા

January 20, 2021January 20, 2021Bhavesh Vyas

Not Set/ દિલ્હી ચૂંટણી/ BJPનાં 57 ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરવામાં આવી

January 17, 2020Bhavesh Vyas
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy