Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ IND vs PAK : આ કારણે મેચ શરુ થયા પહેલા સાનિયા મિર્ઝાને પોતાનું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ કરવું પડ્યું સાઈન આઉટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મુકાબલામાં ટ્રોલર સક્રિય ન બને અને આ મુકાબલામાં બંને દેશના ક્રિકેટર કરતા સૌથી વધારે મોટો નિશાનો સાનિયા મિર્ઝા બને તેવું બની જ ન શકે. ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ ગર્ભવતી છે. સાનિયા મિર્ઝાએ વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને લીધે તેમને  ભારત-પાકિસ્તાનની અંગત લડાઈનો ઘણી વાર સામનો કરવો પડે […]

September 19, 2018foram patel
Top Stories Sports

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મુકાબલામાં ટ્રોલર સક્રિય ન બને અને આ મુકાબલામાં બંને દેશના ક્રિકેટર કરતા સૌથી વધારે મોટો નિશાનો સાનિયા મિર્ઝા બને તેવું બની જ ન શકે.

Image result for sania mirza with shoaib malik

Image result for sania mirza with shoaib malik

ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ ગર્ભવતી છે. સાનિયા મિર્ઝાએ વર્ષ ૨૦૧૦માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને લીધે તેમને  ભારત-પાકિસ્તાનની અંગત લડાઈનો ઘણી વાર સામનો કરવો પડે છે.

ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ પહેલા સાનિયા મિર્ઝાએ આ પ્રોબ્લમનું સમાધાન શોધી લીધું છે. મેચ શરુ થતા પહેલા તેમણે સોશિયલ મીડિયામાંથી બ્રેક લઇ લીધો છે.

https://twitter.com/MirzaSania/status/1042142755407814656

સોશિયલ મીડિયામાંથી પોતાનું એકાઉન્ટ લોગ આઉટ કરતા પહેલા તેણે અડધી રાત્રે ખાસ કરીને ટ્રોલર માટે એક મેસેજ પોસ્ટ કર્યો હતો.

આ મેસેજમાં સાનિયાએ લખ્યું છે કે ભારત અને પાકિસ્તાનની મેચ શરુ થવાને હવે માત્ર ૨૪ કલાકથી પણ ઓછો સમય વધ્યો છે એવામાં સોશિયલ મીડિયામાંથી સાઇન આઉટ કરવાનું જ યોગ્ય રહેશે. કેમ કે અહી બકવાસ કરનારા લોકોની સંખ્યા સારા એવા માણસને પણ બીમાર કરી દે તેમ છે. ચાલો એક ગર્ભવતી મહિલાને એકલા રહેવા દો અને યાદ રાખજો તે માત્ર ક્રિકેટ મેચ જ છે.

Related image

Image result for sania mirza pregnancy

Image result for sania mirza pregnancy

ઉલ્લેખનીય છે કે હાલ સાનિયાનો પતિ શોએબ મલિક એશિયા કપ માટે દુબઈમાં છે અને સાનિયા હાલ પ્રેગ્નન્ટ છે. આવતા મહીને આ કપલના ઘરે નવા મહેમાનનું આગમન થઇ શકે છે. ટ્રોલર સૌથી વધારે આ કપલને નિશાનો બનાવતો હોય છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનને સ્વતંત્રતા દિવસ પર શુભેરછા આપવા બદલ પણ સાનિયા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ હતી.

એટલું જ નહી પણ પાકિસ્તાની મીડિયાના એક પત્રકારે શોએબને પૂછ્યું હતું કે તમારા બાળકને ભારત કે પાકિસ્તાન બંનેમાંથી ક્યાં દેશની નાગરિકતા મળશે ? શોએબ મલિકે તેનો વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો તમે ખરેખર મારા બાળકના કાકા હોવ તો હવે પછી આવા પ્રશ્ન ન પૂછતા.

જ્યારથી સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે ત્યારથી સાનિયા મિર્ઝાની નાગરિકતાને લઈને લોકોએ ઘણીવાર સવાલ ઉઠાવ્યા છે અને જયારે ભારત અને પાકિસ્તાન દેશનો સ્વતંત્રતા દિવસ આવે છે ત્યારે આ સવાલ વધારે ઉઠાવવામાં આવે છે.

ગર્ભવતી હાલતમાં સાનિયાએ ટ્રોલરથી દૂર રહેવમાં પોતાનું હિત જોઇને સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.

 

Post navigation

મનમર્જીયા સામે શીખોને પડ્યો વાંધો, FIR નોંધવા કરી માંગણી
હળવદ: પરણીતા કેનાલમાં ખાબકી, લાશનો કોઈ પતો નહીં મળતા પરિવારજનો ચિંતામાં

More Posts

New Delhi News/ ATM કાર્ડ વિના રોકડ ઉપાડો: SBI ડેબિટ કાર્ડ બંધ! હવે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડો

September 25, 2024Nikunj Patel

Rajya sabha/ રાજ્યસભામાં નમાઝને લઈને મોટો નિર્ણય, 30 મિનિટનો વધારાનો બ્રેક હટાવાયો

December 11, 2023December 11, 2023Mansi Panara
લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદ વચ્ચે પતિએ પત્ની પર કટરથી જીવલેણ હુમલો (Cutter Attack)કર્યો હતો. ત્યારબાદ તેણે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide)કર્યો હતો

Vadodara News/ વડોદરામાં પત્ની પર કટરથી હુમલો કરી પતિનો આપઘાત

July 13, 2026Nikunj Patel

Not Set/ પાટીદાર સમાજની બેઠક બાદ હવે યોજાશે કોળી સમાજની બેઠક, થઇ શકે છે આ વિષયો ઉપર ચર્ચા

June 23, 2021June 23, 2021padma prajay

આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ લાલ વસ્ત્રનું દાન કરવું , જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

February 10, 2026February 10, 2026Pansara Shruti

Not Set/ પાછલા 24 કલાકમાં આવી છે ગુજરાત સહિત દેશ દુનિયામાં કોરોનાની સ્થિતિ

November 6, 2020November 6, 2020Maya Sindhav

Pakistan News/ પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરે ફરી એકવાર કાશ્મીર પર ઝેર ઓક્યું, આતંકવાદી પ્રવૃત્તિઓને “કાયદેસર સંઘર્ષ” ગણાવી અને સમર્થન આપવાનું વચન આપ્યું

June 29, 2025Panara Mansi
Surat Law College Ragging Case: 3 વિદ્યાર્થીઓ સામે માનસિક ત્રાસ અને ધમકીના આક્ષેપ

Surat News/ સુરત લો કોલેજમાં રેગિંગનો મામલો, વિદ્યાર્થીની ફરિયાદ બાદ કોલેજ તંત્ર દોડતું થયું

October 5, 2026October 5, 2026Jaymin Dhiman

Kutch News/ પાટીદારોમાં ‘વન ચાઈલ્ડ’ અને ‘નો ચાઈલ્ડ’નો ટ્રેન્ડ ઘાતકઃ આર. પી. પટેલ

August 11, 2025jani
આઝાદી ગૌરવ યાત્રા

આઝાદી ગૌરવ યાત્રા/ કોંગ્રેસે શરૂ કરી સાબરમતી આશ્રમથી 1171 કિમીની યાત્રા

April 6, 2022April 6, 2022Keyuri Atri
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy