આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ લાલ વસ્ત્રનું દાન કરવું , જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ આઠમ છે. આજના દિવસે લાલ વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજનું પંચાંગ મુજબ તારીખ ૧૦-૦૨-૨૦૨૬, મંગળવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, મહા વદ આઠમ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૦૮ ના સવારે ૦૨:૫૨ સુધી રહેશે. આજે ચંદ્ર કન્યા રાશીમાં રહેશે અને વિશાખા નક્ષત્ર સવારે ૦૭:૫૪ સુધી રહેશે. ધ્રુવ યોગ સવારે ૧૨:૫૦ સુધી અને કૌલવ કરણ સાંજે ૦૬.૧૫ સુધી રહેશે.

સૂર્યોદય સવારે ૦૭.૧૫ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૨ કલાકે થશે, જ્યારે ચંદ્રોદય ૦૨:૨૦ એ.એમ અને ચંદ્રાસ્ત સવારે ૧૨:૧૪ પી.એમરહેશે. આજે અભિજિત મૂહર્ત બપોરે ૧૨:૩૧ થી ૦૧:૧૫ સુધી રહેશે અને રાહુકાળ સવારે ૦૮.૪૦ થી ૧૦.૦૫ સુધી રહેશે. આજના દિવસે પંચક તથા વિંછુડો આજે સવારે ૦૧:૧૨ કલાકે બેસશે.તેમજ લાલ વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ આઠમ છે. આજના દિવસે લાલ વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

 

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૯ થી ૧૨:૫૪
અમૃત ૧૨:૫૪ થી ૦૨:૧૭
શુભ ૦૩:૪૩ થી ૦૫.૦૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૦૭ થી ૦૯:૪૩
શુભ ૧૧:૧૭ થી ૧૨:૫૨

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મેષ (અ, લ , ઈ) :-
  • એકલવાયું લાગે.
  • માતા – પિતાના આશીર્વાદના બળે કામ કરવું
  • ખભામાં દુખાવો થાય.
  • રસોઈ બનાવવામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • લોખંડથી સાચવવું.
  • આખો દિવસ ઊંઘ આવે.
  • કોઈ નવી વ્યક્તિ જોડે મુલાકાત થાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પગથીયા સંભાળીને ઉતરવા.
  • માથે દેવું ઘટે.
  • મહેનત રંગ લાવે.
  • ભાગ્ય સાથ આપે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • કર્ક (ડ , હ) :-
  • ચહેરાની ચમક વધે.
  • ચાંદીનો સિક્કો જોડે રાખવો.
  • સમયનો સદુપયોગ થાય.
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૩

  • સિંહ (મ , ટ) :-
  • જસુદનું ફૂલ જોડે રાખવું.
  • ઘરેથી અત્તર લગાવીને નીકળવું.
  • લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
  • ત્રીજા વ્યક્તિ ને કારણે મનભેદ ન કરવો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • બીમારીથી સાચવવું.
  • સમય વેડફાય શકે.
  • લખવામાં ધ્યાન રાખવું.
  • માતા-પિતાને પગે લાગવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • તુલા (ર , ત) :-
  • શાંતિ રાખીને કાર્ય કરવું.
  • જીવનની અગત્યતા સમજાય.
  • સાસરી પક્ષેથી ધનલાભ થાય.
  • નોકરીમાં નવી તક મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

  • વૃશ્વિક (ન, ય) :-
  • ઝડપી કાર્ય થાય.
  • સ્વાસ્થમાં સંભાળવું પડે.
  • બગાસા વધારે આવે.
  • કોઈ આમંત્રણ મળે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સર્જનાત્મક વિચાર થાય.
  • જીવનની નવી શરૂઆત થાય.
  • આતુરતાનો અંત આવે.
  • નવો સ્વાદ માણી શકો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મકર (ખ, જ) :-
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • દિવસ દોડધામમાં જાય.
  • વસ્તુઓ ભૂલી જવાય.
  • સાંજ પછી રાહત થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 


  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ગયેલું વ્યક્તિ જીવનમાં પાછુ આવે.
  • લોખંડણી વસ્તુ જોડે રાખવી.
  • મનપસંદ કાર્ય થાય.
  • સ્વાસ્થ માં સુધારો જણાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર – ૧


  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • માથાને લગતી સમસ્યા રહે.
  • મનથી મજબૂત બનો.
  • વેપારમાં સાચવવું.
  • ઘરમાં ગંગાજળ છાંટવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

આ પણ વાંચો:

આ પણ વાંચો:જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…

આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…