Not Set/ video: ટ્રેલર પલટી જતાં કેમિકલ રસ્તા પર ઢોળાયું, લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો

સુરત, સુરતમાં હજીરાના મોરા ખાતે કેમિકલ ભરેલ ટ્રેલર પલટી ગયુ હતું..ટ્રેલર પલટી જતાં કેમિકલ રસ્તા ઉપર ઢોળાયુ હતું. થોડીવાર તો લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. બમ્પર ન હોવાને કારણે આ ઘટના બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ટ્રેલર ડ્રાઈવરને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો..

Gujarat Surat Trending Videos

સુરત,

સુરતમાં હજીરાના મોરા ખાતે કેમિકલ ભરેલ ટ્રેલર પલટી ગયુ હતું..ટ્રેલર પલટી જતાં કેમિકલ રસ્તા ઉપર ઢોળાયુ હતું. થોડીવાર તો લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

બમ્પર ન હોવાને કારણે આ ઘટના બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ટ્રેલર ડ્રાઈવરને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો..