નવી દિલ્લી
દિલ્લીમાં હાલ આગ લાગ્યા હોવાના સમાચાર મળ્યા છે. દિલ્લીના કરોલ બાગમાં એક ફેક્ટરીમાં આગ લાગી છે. આ આગને લીધે ૪ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે.
#SpotVisuals: Four dead and one injured after fire broke out in a factory in Delhi's Karol Bagh. pic.twitter.com/1UvtKj387C
— ANI (@ANI) November 19, 2018
૪ લોકોના મૃત્યુ અને ૧ વ્યક્તિ ઘાયલ થયો છે.
આ ઘટનાની જાણ થતા ફાયર એન્જીન પહોચી ગયા છે. આગ બપોરના ૧૨:૨૨ મિનિટે લાગી છે. જો કે આ આગ શા માટે લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
