પ્રિયંકા ચોપરા અને નિક જોનસ લગ્નના તાંતણે બંધાઈ ગયા છે. જોધપુરના એરપોર્ટ પર આ નવદંપતિ સ્પોટ થાય છે.

જેમાં પ્રિયંકા એક દમ દેશી વહુ લાગી રહી છે. તેણે બોટલ ગ્રીન કલરની સાડી પહેરી છે.

હાથમાં સુંદર ચૂડો પહેરેલો જણાય છે સાથે જ માથામાં સિંદુર પણ દેખાઈ રહ્યું છે.
