Not Set/ Video: સંગીર સેરેમનીમાં ઇશા અંબાણીએ આનંદ પિરામલ સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ

ઉદયપુર, ઉદયપુરમાં દેશની સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીનું પ્રી-વેડિંગ સેલિબ્રશન ચાલી રહ્યું છે. આ દરમિયાન સંગીત સેરેમનીનો એક વીડીયો ક્લિપ વાયરલ થઇ રહી છે જેમાં ઇશા અંબાણી તેના થનાર પતિ સાથે ડાન્સ કરતા જોવા મળી રહી છે. મામલો અંબાણી પરિવારની દીકરીનો છે તો તેમે ઉમ્મીદ કરી શકો છો કે સેલિબ્રેશન કેટલું ધમાકેદાર […]

Trending Entertainment Videos

ઉદયપુર,

ઉદયપુરમાં દેશની સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીનું પ્રી-વેડિંગ સેલિબ્રશન ચાલી રહ્યું છે. આ દરમિયાન સંગીત સેરેમનીનો એક વીડીયો ક્લિપ વાયરલ થઇ રહી છે જેમાં ઇશા અંબાણી તેના થનાર પતિ સાથે ડાન્સ કરતા જોવા મળી રહી છે.

મામલો અંબાણી પરિવારની દીકરીનો છે તો તેમે ઉમ્મીદ કરી શકો છો કે સેલિબ્રેશન કેટલું ધમાકેદાર થશે. આ જશ્નમાં દેશ-વિદેશથી મોટી હસ્તિઓ અને ફિલ્મ સેલિબ્રિટીઝ સામીલ થયા હતા.

https://www.instagram.com/p/BrJoH3tgK1F/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_camera

8 ડિસેમ્બરે ઉદયપુરમાં સંગીત સેરેમની દરમિયાન ખૂબ જ ડાન્સ કરવામાં આવ્યો. જેમાં નીતા અંબાણી, તેમના પુત્રોએ પણ પરફોર્મ કર્યું. સૌથી વધુ ચર્ચા જે પરફોર્મન્સની છે તે દુલ્હન અને તેના દુલ્હાની છે. ઇશા અને આનંદે શાહરૂખ ખાનના ગીત ‘મિતવા’ પર અત્યંત સુંદર ડાન્સ કર્યો હતો.

આપને જાણવી દઈએ કે ઇશા પરફોર્મન્સમાં ચોલી પહેરીને જોવા મળી હતી અને ખુબ જ પ્રિટી લાગી રહી હતી. તો આનંદ બ્લેક કુર્તામાં ખુબ જ હેન્સમ જોવા મળી રહ્યા હતા.