Not Set/ Viral Video : જો તમે પણ ઓનલાઇન ફૂડ મંગાવો છો, તો જોઈ લો આ વિડીયો

ઓનલાઈન ફૂડની માંગ હાલ ઘણી વધી રહી છે. ગણતરીની કલાકોમાં ઓનલાઈન તમે તમારું મનગમતું ફૂડ મેળવી શકો છો. પરંતુ હાલમાં એક વિડીયો સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે જે જોઇને તમે ચોક્કસથી ઓનલાઈન ખાવાનું મંગાવવાનું બંધ કરી દેશો. This is what happens when you use coupon codes all the time. 😂 Watch till end. […]

Top Stories India Trending Videos

ઓનલાઈન ફૂડની માંગ હાલ ઘણી વધી રહી છે. ગણતરીની કલાકોમાં ઓનલાઈન તમે તમારું મનગમતું ફૂડ મેળવી શકો છો. પરંતુ હાલમાં એક વિડીયો સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે જે જોઇને તમે ચોક્કસથી ઓનલાઈન ખાવાનું મંગાવવાનું બંધ કરી દેશો.

વાયરલ થયેલા વિડીયોમાં એક ડીલીવરી મેન કે જેણે ઝોમેટોનું ટીશર્ટ પહેરેલું છે તે ઓર્ડર કરેલું ફૂડ ખાઈ રહ્યો છે.

વિડીયોમાં તમે જોઈ શકશો કે તે માત્ર એક પેકેટ નહી પણ બે પેકેટમાંથી ખાઈ રહ્યો છે. થોડું-થોડું પેકેટમાંથી ખાઈ લીધા પછી તે પેકેટને સીલ કરીને પાછું મૂકી દે છે.

https://twitter.com/ZomatoIN/status/1072176227618836480

ટીશર્ટ પરથી આ માણસ ઝોમેટોનો ફૂડ ડીલીવરી મેન લાગી રહ્યો છે.ઝોમેટો કંપનીએ આ બદલ માફી પણ માંગી હતી.