Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ જામનગરમાં ભાજપ દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જાણો કેમ?

જામનગર, જામનગરમાં ભાજપ દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર વિપક્ષ દ્વારા રાફેલ મુદ્દે જે ભાજપને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે આપવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા સૈૌ પ્રથમ સ્કૂટર રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાફેલ ડીલને લઇને કેન્દ્રની મોદી સરકારે […]

December 19, 2018December 19, 2018Nirmal Acharya
Gujarat Others Videos

જામનગર,

જામનગરમાં ભાજપ દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર વિપક્ષ દ્વારા રાફેલ મુદ્દે જે ભાજપને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે આપવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા સૈૌ પ્રથમ સ્કૂટર રેલી યોજવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાફેલ ડીલને લઇને કેન્દ્રની મોદી સરકારે ભષ્ટ્રાચાર આચર્યો હોવાનું વિપક્ષ કહી રહ્યું છે.

આ મામલે સુપ્રીમે પણ સરકારને ક્લીનચીટ આપી છે અને વિપક્ષને દેશની સુરક્ષ અગત્યની છે તેમ કહ્યું હતું. પરંતુ વિપક્ષે હજી રાફેલ ડીલ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ છોડ્યો નથી અને JPC દ્વારા તપાસ કરવા માટેની માંગ કરી છે. તો બીજી તરફ ભાજપે ખોટી રીતે વિરોધ કરનાર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખનું સંસદ સભ્ય પદ રદ કરવાની માંગણી કરી છે.

Post navigation

હવસનો શિકાર બનતાં 13 વર્ષની સગીરા બની માતા, પોલીસ ફરિયાદ થતાં આરોપી થયો ફરાર
લોનમાફી અંગે ગુજરાત-અસમના CM જાગ્યા, “વડાપ્રધાન ક્યારે જાગશે” : રાહુલ ગાંધી

More Posts

Ahmedabad News/ જો આવું ન કર્યુ તો અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોની આત્મા ભટકશે… એક શખ્સે વીડિયોમાં કર્યો ચોંકાવનારો દાવો

August 3, 2025Nikunj Patel

Surat-Rape/ સુરતઃ દુષ્કર્મ કરી યુવતી પાસેથી પૈસા પડાવનાર બેની ધરપકડ

April 22, 2023jani

Court/ હાર્દિક પટેલને મળી મોટી રાહત , ગુજરાત બહાર જવાની પરવાનગી કોર્ટે કરી મંજુર

March 5, 2021March 5, 2021Rizwan shaikh

Political/ ભાજપના પૂર્વ કોર્પોરેટરને બગાવતીસુર પડ્યા મોંઘા, પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

February 19, 2021February 19, 2021padma prajay
ઓલપાડના

વિરોધ/ સુરતમાં ખેડૂતોને ભવિષ્યની ચિંતા : સોલાર પ્રોજેક્ટ મુદ્દે અકળાયેલા ખેડૂતો લડી લેવાના મૂડમાં

July 20, 2022July 20, 2022Keyuri Atri

Kheda News/ કોન્સ્ટેબલ સામે લાંચની માંગણી અંગે ACBએ ગુનો દાખલ કર્યો

December 18, 2024December 18, 2024Heena Dave

Ahmedabad News/ અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માત, કાર બ્રિજ પરથી નીચે ખાબકતા ચારનાં મોત

November 15, 2024jani

Rajkot News/ રાજકોટ બાયપાસ સર્જરીમાં બેદરકારીના આક્ષેપ સાથે SIT અને પેનલ પીએમની પરિવારજનોની માગ

July 6, 2025Maya Sindhav

Surendranagar Accident news/ બાઇક સવાર આડે ઉતરતા કાર ખાડામાં ખાબકતા સુરેન્દ્રનગરનાં બે યુવાનોનાં મોત

May 12, 2026May 12, 2026jani
Gopal Italia

Junagadh News/ જૂનાગઢ:  ગોપાલ ઈટાલિયા પર જુતું ફેંકાયું

January 16, 2026January 16, 2026Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy