Not Set/ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન,મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની કરી માંગ

અરવલ્લી, અરવલ્લીમાં પણ  કોગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી આગળ હોબાળો  મચાવ્યો હતો. હોબાળા  બાદ દરેક કાર્યકરે કલેક્ટરને આવેદનપત્ર આઠવ્યું હતું. આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રી વિજયરૂપાણીના રાજીનામાની માંગ કરી હતી. મહેસૂલ અને ગૃહવિભાગમાં ભૃષ્ટાચારને લઇને વિરોધ કરીને રાજીનાંમાંની માગ કરી હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.

Gujarat Others Videos

અરવલ્લી,

અરવલ્લીમાં પણ  કોગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી આગળ હોબાળો  મચાવ્યો હતો. હોબાળા  બાદ દરેક કાર્યકરે કલેક્ટરને આવેદનપત્ર આઠવ્યું હતું. આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રી વિજયરૂપાણીના રાજીનામાની માંગ કરી હતી. મહેસૂલ અને ગૃહવિભાગમાં ભૃષ્ટાચારને લઇને વિરોધ કરીને રાજીનાંમાંની માગ કરી હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.