અરવલ્લી,
અરવલ્લીમાં પણ કોગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી આગળ હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ દરેક કાર્યકરે કલેક્ટરને આવેદનપત્ર આઠવ્યું હતું. આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રી વિજયરૂપાણીના રાજીનામાની માંગ કરી હતી. મહેસૂલ અને ગૃહવિભાગમાં ભૃષ્ટાચારને લઇને વિરોધ કરીને રાજીનાંમાંની માગ કરી હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.
