Not Set/ દુકાનમાં ગ્રાહકના પર્સની ચોરી કરતી બે મહિલા સીસીટીવીમાં કેદ, સમગ્ર વિસ્તારમાં ચકચાર

નવસારી, નવસારીના ખેરગામ ખાતે ચોરીની ઘટના સામે આવી છે. એક દુકાનમાં ગ્રાહકના પર્સની ચોરી કરતી બે મહિલા સીસીટીવીમાં કેદ થઇ હતી. તમે સીસીટીવીમાં જોઇ શકો છો કે આ મહિલા કેવી ચાલાકીથી ચોરી કરી રહી છે. ખેરગામના બજારમાં આવેલ બેકરીમાં આ ઘટના બની હતી. બેકરીમાં સામાનની ખરીદી કરી રહેલી મહિલાના પર્સની અન્ય ગ્રાહક બનીને આવેલ મહિલાએ […]

Top Stories Gujarat Videos

નવસારી,

નવસારીના ખેરગામ ખાતે ચોરીની ઘટના સામે આવી છે. એક દુકાનમાં ગ્રાહકના પર્સની ચોરી કરતી બે મહિલા સીસીટીવીમાં કેદ થઇ હતી. તમે સીસીટીવીમાં જોઇ શકો છો કે આ મહિલા કેવી ચાલાકીથી ચોરી કરી રહી છે.

ખેરગામના બજારમાં આવેલ બેકરીમાં આ ઘટના બની હતી. બેકરીમાં સામાનની ખરીદી કરી રહેલી મહિલાના પર્સની અન્ય ગ્રાહક બનીને આવેલ મહિલાએ ચોરી કરી. પોતાની હાથચાલાકી કરી મહિલાએ પર્સની ચોરી કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. આ સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.