Not Set/ અખિલેશનો કટાક્ષ હું લેપટોપ વિતરણ કરતો રહ્યોં, શું ખબર કે લોકો ગાય ગોબર પર વોટ માંગશે

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવએ લલન ટોપ શોમાં હાજરી આપી હતી. અખિલેશે મુખ્યમંત્રી બનવા માટે તેમના શાળાના દિવસોથી લઈને સીએમ સુંધી ની સફર વિશે વાતો કરી હતી. અખિલેશ યાદવે પત્ની ડિમ્પલ સાથે તેમના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું હતું કે ભાજપે ગાય અને ગોબર ના નામથી વોટ માંગીને જીતી ગયાં. તેમણે […]

Top Stories India

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવએ લલન ટોપ શોમાં હાજરી આપી હતી. અખિલેશે મુખ્યમંત્રી બનવા માટે તેમના શાળાના દિવસોથી લઈને સીએમ સુંધી ની સફર વિશે વાતો કરી હતી. અખિલેશ યાદવે પત્ની ડિમ્પલ સાથે તેમના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું હતું કે ભાજપે ગાય અને ગોબર ના નામથી વોટ માંગીને જીતી ગયાં. તેમણે જણાવ્યું હતું કે સપા  સરકારે રસ્તા બનાવ્યા, એક્સપ્રેસવે બનાવ્યા અને લેપટોપ્સ વેહ્ચ્યા.

તેમણે કહ્યું કે અમે ઉત્તરપ્રદેશના વિદ્યાર્થીઓને લેપટોપ વહેંચતાં રહ્યા અને ભાજપ વાળા ગાય ગોબર પર વોટ માંગતા રહ્યા.અને જનતા તેમની ખોટી વાતો માં આવી ગઈ.