Not Set/ બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો, પાલનપુર, અંબાજીમાં રોયલ્ટીની ચોરી કરતા સાત વાહન ઝડપાયા

બનાસકાંઠા, બનાસકાંઠા ભૂસ્તર વિભાગે અંબાજીમાં રોયલ્ટીની ચોરી કરતા સાત વાહન ઝડપ્યા છે, ભૂસ્તર વિભાગ દ્વારા રાત્રી દરમીયાન ઓચિંતુ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. તમામ વાહન માલીકો સામે દંડની કાર્યવાહી હાથ ધરાઇ. રેતી ચોરી પછી માર્બલના ભૂમાફીયાઓ ઉપર ભૂસ્તર વિભાગ ટ્રાટક્યુ હતું.

Gujarat Others Videos

બનાસકાંઠા,

બનાસકાંઠા ભૂસ્તર વિભાગે અંબાજીમાં રોયલ્ટીની ચોરી કરતા સાત વાહન ઝડપ્યા છે, ભૂસ્તર વિભાગ દ્વારા રાત્રી દરમીયાન ઓચિંતુ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. તમામ વાહન માલીકો સામે દંડની કાર્યવાહી હાથ ધરાઇ. રેતી ચોરી પછી માર્બલના ભૂમાફીયાઓ ઉપર ભૂસ્તર વિભાગ ટ્રાટક્યુ હતું.