Not Set/ વડોદરા: યુનિર્વસિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો

વડોદરા, વડોદરામાં M.S યુનિર્વસિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો સામે આવ્યો છે. યુનિ.ની લૉ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો. યુનિર્વસિટીમાં ડીન અને પ્રોફેસરોની કમીને લઇને હોબાળો મચાવ્યો હતો. લૉ ફેકલ્ટીમાં અનેક પ્રશ્નોને લઇને વિદ્યાર્થીઓ નારાજ હતા અને ફેકલ્ટીમાં ધરણાં પર બેસી જઇ વિદ્યાર્થીઓએ રોષ દેખાડયો હતો. વિદ્યાર્થીઓએ ઓએસડીનો ઘેરાવો કર્યો હતો.

Top Stories Gujarat Vadodara Videos

વડોદરા,

વડોદરામાં M.S યુનિર્વસિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો સામે આવ્યો છે. યુનિ.ની લૉ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો. યુનિર્વસિટીમાં ડીન અને પ્રોફેસરોની કમીને લઇને હોબાળો મચાવ્યો હતો. લૉ ફેકલ્ટીમાં અનેક પ્રશ્નોને લઇને વિદ્યાર્થીઓ નારાજ હતા અને ફેકલ્ટીમાં ધરણાં પર બેસી જઇ વિદ્યાર્થીઓએ રોષ દેખાડયો હતો. વિદ્યાર્થીઓએ ઓએસડીનો ઘેરાવો કર્યો હતો.