Not Set/ જમીન સંપાદનના મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો હુકમ

અમદાવાદ, જમીન સંપાદનના મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો હુકમ જાહેર થયો છે. હાઇકોર્ટે જમીન સંપાદનની પ્રક્રિયા રદ કરી છે  નિર્ધારિત સમયમાં વળતરની જાહેરાત ન કરતા જમીન સંપાદન ની પ્રક્રિયા રદ્દ કરવામાં આવી છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નો રસ્તો  પહોળો કરવા અંગે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને આગામી છ માસમાં ખેડૂતોને વર્તમાન બજાર કિંમત […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

જમીન સંપાદનના મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો હુકમ જાહેર થયો છે. હાઇકોર્ટે જમીન સંપાદનની પ્રક્રિયા રદ કરી છે  નિર્ધારિત સમયમાં વળતરની જાહેરાત ન કરતા જમીન સંપાદન ની પ્રક્રિયા રદ્દ કરવામાં આવી છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નો રસ્તો  પહોળો કરવા અંગે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને આગામી છ માસમાં ખેડૂતોને વર્તમાન બજાર કિંમત પ્રમાણે વળતર ચૂકવવા કોર્ટ નો નિર્દેશ જારી કરાયો છે.