થોડા સમયમાં જ ભાજપ લોકસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારોની સૂચિ રજુ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રથમ સૂચિમાં 250 ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. આમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકસભા બેઠકનો સમાવેશ થયો છે. જેમાં 35 યુપી, બિહારના 17, મહારાષ્ટ્રના 21, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ થી 5, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીરથી 6, બંગાળ અને રાજસ્થાનના લગભગ 27 , કેરળ, તમિલનાડુ, આસામ, ત્રિપુરા, તેલંગણા, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડની બધી 5 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.
Contrary to the rumours I am not contesting elections nor campaigning for any political party..
— Salman Khan (@BeingSalmanKhan) March 21, 2019
બીજી બાજુ, સલમાન ખાને લોકસભાની ચૂંટણી લડવાની અફવાઓને નકારી કાઢી હતી. સલમાને ટ્વીટ કરી જણાવ્યું હતું કે, “હું લોકસભાની ચૂંટણી લડીશ નહીં અને હું કોઈ પક્ષ માટે પ્રચાર કરીશ નહીં.” સલમાન ખાનનું નિવેદન મીડિયા અહેવાલો પછી આવ્યું. એવું કહેવામાં આવ્યું હતું કે, મધ્યપ્રદેશ કોંગ્રેસ તેમને ઇન્દોરમાં ચૂંટણી પ્રચાર માટે લાવવાનો પ્રયાસ કરી રહી છે.
Union Minister and BJP leader J P Nadda: 182 candidates will be declared today, PM Modi to contest from Varanasi, Amit Shah from Gandhinagar, Rajnath Singh from Lucknow, Nitin Gadkari from Nagpur. pic.twitter.com/KwRjH6s0Ri
— ANI (@ANI) March 21, 2019
JP Nadda: VK Singh to contest from Ghaziabad, Hema Malini from Mathura, Sakshi Maharaj from Unnao, Smriti Irani from Amethi https://t.co/iHVTrRDCEv
— ANI (@ANI) March 21, 2019
JP Nadda: Jugal Kishore to contest from Jammu, Dr Jitendra Singh from Udhampur, Sofi Yousuf from Anantnag. pic.twitter.com/kRCAjiNUBI
— ANI (@ANI) March 21, 2019
Union Minister JP Nadda: Khalid Jehangir will contest from Srinagar. https://t.co/hluYWwXfCr
— ANI (@ANI) March 21, 2019
Union Minister and BJP leader J P Nadda: Subhash Bhamre to contest from Dhule, Hansraj Ahir from Chandrapur, Poonam Mahajan from Mumbai North Central. https://t.co/hluYWwXfCr
— ANI (@ANI) March 21, 2019
JP Nadda: Babul Supriyo will contest from Asanasol, Rahul Sinha from Kolkata North and CK Bose from Kolkata South. pic.twitter.com/kvbohzoj3J
— ANI (@ANI) March 21, 2019
