Not Set/ છોટાઉદેપુર: દિપડાનો કહેર, માતા સાથે સુતેલા દોઢ વર્ષના બાળકને ઉઠાવી ગયો

છોટાઉદેપુર, છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ઝરી ગામે એક દિપડો દોઢ વર્ષના બાળકને ઉઠાવી જતા ચકચાર મચી છે.બાળક તેના પરિવાર સાથે ઘરની ઓસરીમાં સુતુ હતું.જ્યા મધરાત્રે ત્રાટકેલો દિપડો બાળકની ઉઠાવી જંગલમાં ભાગ ગયો હતો. દિપડો બાળકને ઉઠાવી ગયો હોવાની જાણ પરિવારજનોને થતા તેઓએ બાળકની વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બાળકનો મૃતદેહ લોહીમાં ખરડાયેલી હાલતમાં મળી […]

Top Stories Gujarat Others Videos

છોટાઉદેપુર,

છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ઝરી ગામે એક દિપડો દોઢ વર્ષના બાળકને ઉઠાવી જતા ચકચાર મચી છે.બાળક તેના પરિવાર સાથે ઘરની ઓસરીમાં સુતુ હતું.જ્યા મધરાત્રે ત્રાટકેલો દિપડો બાળકની ઉઠાવી જંગલમાં ભાગ ગયો હતો. દિપડો બાળકને ઉઠાવી ગયો હોવાની જાણ પરિવારજનોને થતા તેઓએ બાળકની વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બાળકનો મૃતદેહ લોહીમાં ખરડાયેલી હાલતમાં મળી આવ્યો.આ ઘટના બાદ એક્શનમાં આવેલ વન વિભાગ દ્વારા દિપડાને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દિપડાને પાંજરે પૂરવા અલગ અલગ સ્થળ 3 પીંજરા અને 5 ટ્રેપ કેમેરા મુકવામાં આવ્યા છે.