Not Set/ અલ્પેશ ઠાકોર નું ધારાસભ્ય પદ્દ નહીં થાય રદ્દ, HCનો કોંગ્રેસને મોટો ઝટકો

લોકસભાની ચૂંટણીનાં કારમા પરાજયનો સામનો કરનારી ગુજરાત કોંગ્રેસને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાના મુ્દે વધુ એક આંચકો લાગ્યો છે. ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ દ્રારા અલ્પેશ ઠાકોરનું ધારસભ્ય પદ્દ રદ કરવા માટે અને અલ્પેશને ગેરલાયક ઠરાવવા માટે હાઇકોર્ટનું શરણું લીધું હતું. કોંગ્રેસની અરજી પર રાજ્ય સરકાર અને […]

Top Stories Gujarat Politics

લોકસભાની ચૂંટણીનાં કારમા પરાજયનો સામનો કરનારી ગુજરાત કોંગ્રેસને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાના મુ્દે વધુ એક આંચકો લાગ્યો છે. ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ દ્રારા અલ્પેશ ઠાકોરનું ધારસભ્ય પદ્દ રદ કરવા માટે અને અલ્પેશને ગેરલાયક ઠરાવવા માટે હાઇકોર્ટનું શરણું લીધું હતું.

કોંગ્રેસની અરજી પર રાજ્ય સરકાર અને અલ્પેશ ઠાકોર, પોત પોતાનો પક્ષ રાખતી રજૂઆત કરવામાં આવી હતી. સુનાવણીના અંતે હાઈકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે.  હોઈકોર્ટે પોતાનાં આદેશમાં નોંધ્યું હતું કે, સ્પીકરના આદેશ વગર નિર્દેશ આપવાની સત્તા આ મામલે હાઇકોર્ટ પાસે નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.