Not Set/ વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી પસાર થયો “નવા ભારતના નિર્માણ”નો સંકલ્પ

વિધાનસભાનાં ચોમાસું સત્રનાં આજનાં ત્રીજો દિવસે નવા ભારતના નિર્માણનો સંકલ્પ ગૃહમાં રજૂ કરવામા આવ્યો હતો. શાસક પક્ષ ભાજપ દ્રારા રજૂ કરવામા આવેલા આ સંકલ્પનો વિપક્ષ કોંગ્રેસ દ્રારા જોરશોરથી વિરોઘ કરવામા આવ્યો હતો, સંકલ્પ લોકસભા 2019 ચૂંટણીમાં ભાજપ દ્રારા થયેલી જ્વલંત જીત બદલ રજૂ કરવામા આવ્યો હતો. જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…… ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ […]

Top Stories Gujarat Others Politics

વિધાનસભાનાં ચોમાસું સત્રનાં આજનાં ત્રીજો દિવસે નવા ભારતના નિર્માણનો સંકલ્પ ગૃહમાં રજૂ કરવામા આવ્યો હતો. શાસક પક્ષ ભાજપ દ્રારા રજૂ કરવામા આવેલા આ સંકલ્પનો વિપક્ષ કોંગ્રેસ દ્રારા જોરશોરથી વિરોઘ કરવામા આવ્યો હતો, સંકલ્પ લોકસભા 2019 ચૂંટણીમાં ભાજપ દ્રારા થયેલી જ્વલંત જીત બદલ રજૂ કરવામા આવ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સંકલ્પ ગૃહમાં રજૂ કર્યો ત્યારે વિપક્ષ દ્રારા જોરદાર વિરોધ કરવામા આવ્યો હતો. પરંતુ સંકલ્પને વચ્ચે બહુમતીથી પસાર કરી દેવામા આવ્યો હતો. આમ આજનાં દિવસે ગુજરાત સરકાર દ્રારા નવા ભારતના નિર્માણનો સંકલ્પ ગૃહમાં રજૂ કરાયો અને બાદમાં ભારે વિરોધ વચ્ચે બહુમતથી સંકલ્પને પસાર પણ કરી દેવામા આવ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.