ભારતનાં લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે UAEનાં પ્રવાસે છે. વડાપ્રધાન ન ફક્ત ભારતમાં પણ વિદેશમાં વસતા ભારતમાં પણ એટલા જ લોક પ્રિય છે. અને ખાસ કરીને ભારતનાં પરંપરીક મિત્ર દેશોમાં વડાપ્રધાનની બોલ બાલા છે. ત્યારે આજે PM જ્યારે UAEમાં છે ત્યારે PM મોદીને UAEનું સર્વોચ્ચ સન્માન અપવામાં આવશે.

PM મોદીને “ઝાયદ મેડલ”થી સન્માનિત કરાશે. તો સાથે સાથે PM મોદી UAEનાં બહેરીન ખાતે નેતાઓ સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. સાથે સાથે હંમેશની જેમ PM દ્વાર UAEમાં વસતા ભારતને એટલે કે ભારતીય સમુદાયનાં લોકોને પણ સંબોધિત કરશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
