Not Set/ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો વધુ એક વિડીયો વાયરલ, બાળકો સાથે રમ્યા ભમરડાની રમત

અમરેલી, વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે.જેમાં તેઓ બાળકો સાથે ભમરડાની રમત રમતા જોવા મળી રહ્યાં છે. બાળકો સાથે પરેશ ઘાનાણી મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યાં છે. અમરેલીના એક ગામમાં આ રમતને ગરીયાની રમત કહે  છે. વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ જાળીચક, હાથ જાળી જેવી રમત રમીને બાળકોને પરેશ ધાનાણી પ્રોત્સાહિત […]

Gujarat Others

અમરેલી,

વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે.જેમાં તેઓ બાળકો સાથે ભમરડાની રમત રમતા જોવા મળી રહ્યાં છે. બાળકો સાથે પરેશ ઘાનાણી મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યાં છે. અમરેલીના એક ગામમાં આ રમતને ગરીયાની રમત કહે  છે.

વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

જાળીચક, હાથ જાળી જેવી રમત રમીને બાળકોને પરેશ ધાનાણી પ્રોત્સાહિત કરી રહ્યા છે. આપને જણાવીએ કે ધાનાણીના આ પહેલા પણ ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. ઉલ્લેખનીય છે કે, પરેશ ધાનાણીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.