Not Set/ અમદાવાદ/ વ્યાજખોરનાં ત્રાસથી મહિલાએ દવાઓ ગટગટાવી

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, એવામાં હવે શહેરનામાં પણ વ્યાજખોરનાં ત્રાસથી એક મહિલાએ દવાઓ ગટગટાવી હોવાની માહિતી બહાર આવી છે. મળતી માહિતી મુજબ, આ મહિલાએ દિકરીનાં લગ્નમાં 75 હજાર 10 ટકા વ્યાજે લીધા હતા અને  લોકડાઉન હોવાથી વ્યાજ ન ભરી શકતા વ્યાજખોરોએ ધરમાં ધુસી ધમકી આપી હતી અને દેરાણી-જેઠાણીનાં ધરને તાળુ […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, એવામાં હવે શહેરનામાં પણ વ્યાજખોરનાં ત્રાસથી એક મહિલાએ દવાઓ ગટગટાવી હોવાની માહિતી બહાર આવી છે.

મળતી માહિતી મુજબ, આ મહિલાએ દિકરીનાં લગ્નમાં 75 હજાર 10 ટકા વ્યાજે લીધા હતા અને  લોકડાઉન હોવાથી વ્યાજ ન ભરી શકતા વ્યાજખોરોએ ધરમાં ધુસી ધમકી આપી હતી અને દેરાણી-જેઠાણીનાં ધરને તાળુ મારવાની પણ ધમકી આપી દિધી હતી. ત્યારબાદ મહિલાએ વ્યાજખોરોના ત્રાસથી દવા પી લીધી હતી. આ મામલે હવે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.