Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ “પાડાનાંં વાંકે પખાલીને ડામ” PMC બેંક મામલે RBIનાં નિર્ણયથી ખાતાઘરાકોનાં નાણાં ફસાયા

PMC બેંકનાં કૌભાંડથી ખળભળાટ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓ.બેંકની કથિત ગેરરીતિ PMC બેંક પર લાદવામાં આવી કલમ 35A સુરતવાસીઓ કરોડો રૂપિયા બેન્કમાં ફસાયા રૂ.1 હજારથી વધુ ઉપાડ પર RBIનો પ્રતિબંધ થાપણદારોનો આક્રોશ સાથે બેંકમાં ધસારો “પાડાનાં વાંકે પખાલીને ડામ”  આ કહાવત RBIએ બરોબર ફીટ બેસાડતો નિર્ણય જાહેર કર્યો છે. જી હા RBI દ્વારા સુરતમાં ચાર બ્રાન્સ […]

September 25, 2019September 25, 2019Bhavesh Vyas
Top Stories Gujarat Surat
  • PMC બેંકનાં કૌભાંડથી ખળભળાટ
  • પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓ.બેંકની કથિત ગેરરીતિ
  • PMC બેંક પર લાદવામાં આવી કલમ 35A
  • સુરતવાસીઓ કરોડો રૂપિયા બેન્કમાં ફસાયા
  • રૂ.1 હજારથી વધુ ઉપાડ પર RBIનો પ્રતિબંધ
  • થાપણદારોનો આક્રોશ સાથે બેંકમાં ધસારો

“પાડાનાં વાંકે પખાલીને ડામ”  આ કહાવત RBIએ બરોબર ફીટ બેસાડતો નિર્ણય જાહેર કર્યો છે. જી હા RBI દ્વારા સુરતમાં ચાર બ્રાન્સ ધરાવતી PMC બેંક એટલે કે, પંજાબ-મહારાષ્ટ્ર કો.ઓપરેટિવ બેંકમાંથી કોઇ પણ ખાતાધારક 1000થી વધુ રકમ ઉપાડી શકશે નહીં તેવો વિચીત્ર નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. અને આ નિર્ણય એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે કે, PMC બેંકમાં કરોડો રૂપીયાનું કૌભાંડ આચરાયા હોવાનું સામે આવી રહ્યું છે.

સમગ્ર ઘટના એવી છે કે, સુરત શહેરમાં ચાર બ્રાન્ચ ધરાવતી PMC – પંજાબ-મહારાષ્ટ્ર કો.ઓપરેટિવ બેંકનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ RBI દ્રારા બેંક સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને બેંકનાં તમામ વ્યવહારો સ્થગીત કરી દેવાની સાથે સાથે નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોઇ પણ ખાતામાંથી 1000 કરતા વધુ રકમ ઉપાડી શકાશે નહીં.

RBI દ્વારા કૌભાંડીએ બેંકમાં પડેલા પૈસા સગેવગે ન કરી શકે તેવા કારણ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની પ્રાથમિત દલીલો સામે આવી રહી છે.ત્યારે સામાન્ય ખાતાધારકનો આમાં શું વાંક-ગુનો કે તે પોતાના જ પૈસા ઉપાડવા માટે હાલ હકદાર રહ્યો નથી.

જુઓ આ અહેવાલ પણ મંતવ્ય ન્યૂઝ પર 

કૌભાંડીઓ તો પોતાનું કામ કરી આબાદ નીકળી ગયા કે જે હોય તે પણ સામાન્ય ખાતેદારો RBIનાં આ નિર્ણયથી ફસાય ગયા હોવાનું સામે આવી રહ્યો છે. કૌભાંડના સમાચાર બહાર આવતા ખાતેદારોનાં પગ નીચેથી જમીન સરકી ગઈ છે. તહેવારો આવતા પહેલા જ ખાતેદારોના રૂપિયા અટવાઈ પડ્યા છે.

બેંકની બહાર ખાતેદારોનો જમાવડો જોવા મળ્યો હતો. પોતાના નાણાં અટવાતા ખાતેદારોમાં રોષ જોવા મળ્યો હતો. એક બેંકીગ અંદાજ અનુસાર સુરતમાં PMC બેંકનાં કુલ મળીને 12000 ખાતેદારોનાં રૂ.30 કરોડ ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે કૌભાંડીઓનાં વાંકે ખાતેદાર ફસાયા હોવાની લાગણી જોવામાં આવી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

આસોનાં ઉંબરે ઉભેલા ભાદરવામાં અષાઢી માહોલ, અમદાવાદનાં અનેક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ
પાકિસ્તાન પર ભડક્યા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું – 1971 ની ભૂલનું પુનરાવર્તન ન કરતા, નહીંતર PoKનો વિચાર કરી લેજો

More Posts

Surat/ ડમ્પરે વધુ એક વિદ્યાર્થીનો ભોગ લીધો, પરિવારનું હૈયાફાટ રુદન

July 19, 2024Nikunj Patel

Not Set/ દિલ્હી સહિત ચાર હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસની નિમણૂંકને મળી મંજૂરી

May 14, 2019Maya Sindhav

Terrorist Attack/ રિયાસીમાં તીર્થયાત્રીઓ પર આતંકવાદીઓએ કર્યો હતો હુમલો, પીડિતોનું છલકાયું દર્દ

June 11, 2024Heena Dave

પંજાબમાં/ અરવિંદ કેજરીવાલે દલિતોને આપ્યા આ 5 વચનો, CM ચન્ની પર કર્યા આકરા પ્રહાર

December 7, 2021garima rao
Amreli Jamnagar Unseasonal Rain

Amreli News/ અમરેલીના બગસરા અને વડિયા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં

March 18, 2026March 18, 2026Kinjal Pradipkumar Patel
Kolkata Government Building Fire

kolkata news/ સરકારી બિલ્ડિંગમાં ભીષણ આગ, ચૂંટણીમાં વપરાયેલા 4,000 EVM બળીને ખાક

June 12, 2026Kinjal Pradipkumar Patel

આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને પ્રેમી તરફથી પ્રેમ મળે, જાણો તમારૂ આજનું રાશિફળ

November 18, 2024Komal Patel

Maharashtra News/ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજી, ‘એક છે તો સુરક્ષિત છે’નું પોસ્ટર બતાવ્યું

November 18, 2024Komal Patel
IAS IPS Gujarat: કમલમમાં બદલાવ, નેતાઓની દિલ્હી દોડ અને IAS-IPSની ચર્ચા; ગાંધીનગરમાં શું ચાલી રહ્યું છે?

Gujarat political news/ ગાંધીનગરના કાવાદાવા: કમલમમાં બદલાવથી IAS-IPS લોબીની ચર્ચા સુધી, દિલ્હીની મુલાકાતો કેમ વધી?

August 17, 2026August 17, 2026Maya Sindhav
Rajkot's PSI Suspend for Provided Facilities to accused

Not Set/ આરોપીને હોટલમાં સુવિધા પૂરી પાડનાર રાજકોટનો PSI સસ્પેન્ડ

July 11, 2018harshjit jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy