Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ “પાડાનાંં વાંકે પખાલીને ડામ” PMC બેંક મામલે RBIનાં નિર્ણયથી ખાતાઘરાકોનાં નાણાં ફસાયા

PMC બેંકનાં કૌભાંડથી ખળભળાટ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓ.બેંકની કથિત ગેરરીતિ PMC બેંક પર લાદવામાં આવી કલમ 35A સુરતવાસીઓ કરોડો રૂપિયા બેન્કમાં ફસાયા રૂ.1 હજારથી વધુ ઉપાડ પર RBIનો પ્રતિબંધ થાપણદારોનો આક્રોશ સાથે બેંકમાં ધસારો “પાડાનાં વાંકે પખાલીને ડામ”  આ કહાવત RBIએ બરોબર ફીટ બેસાડતો નિર્ણય જાહેર કર્યો છે. જી હા RBI દ્વારા સુરતમાં ચાર બ્રાન્સ […]

September 25, 2019September 25, 2019Bhavesh Vyas
Top Stories Gujarat Surat
  • PMC બેંકનાં કૌભાંડથી ખળભળાટ
  • પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓ.બેંકની કથિત ગેરરીતિ
  • PMC બેંક પર લાદવામાં આવી કલમ 35A
  • સુરતવાસીઓ કરોડો રૂપિયા બેન્કમાં ફસાયા
  • રૂ.1 હજારથી વધુ ઉપાડ પર RBIનો પ્રતિબંધ
  • થાપણદારોનો આક્રોશ સાથે બેંકમાં ધસારો

“પાડાનાં વાંકે પખાલીને ડામ”  આ કહાવત RBIએ બરોબર ફીટ બેસાડતો નિર્ણય જાહેર કર્યો છે. જી હા RBI દ્વારા સુરતમાં ચાર બ્રાન્સ ધરાવતી PMC બેંક એટલે કે, પંજાબ-મહારાષ્ટ્ર કો.ઓપરેટિવ બેંકમાંથી કોઇ પણ ખાતાધારક 1000થી વધુ રકમ ઉપાડી શકશે નહીં તેવો વિચીત્ર નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. અને આ નિર્ણય એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે કે, PMC બેંકમાં કરોડો રૂપીયાનું કૌભાંડ આચરાયા હોવાનું સામે આવી રહ્યું છે.

સમગ્ર ઘટના એવી છે કે, સુરત શહેરમાં ચાર બ્રાન્ચ ધરાવતી PMC – પંજાબ-મહારાષ્ટ્ર કો.ઓપરેટિવ બેંકનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ RBI દ્રારા બેંક સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને બેંકનાં તમામ વ્યવહારો સ્થગીત કરી દેવાની સાથે સાથે નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોઇ પણ ખાતામાંથી 1000 કરતા વધુ રકમ ઉપાડી શકાશે નહીં.

RBI દ્વારા કૌભાંડીએ બેંકમાં પડેલા પૈસા સગેવગે ન કરી શકે તેવા કારણ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની પ્રાથમિત દલીલો સામે આવી રહી છે.ત્યારે સામાન્ય ખાતાધારકનો આમાં શું વાંક-ગુનો કે તે પોતાના જ પૈસા ઉપાડવા માટે હાલ હકદાર રહ્યો નથી.

જુઓ આ અહેવાલ પણ મંતવ્ય ન્યૂઝ પર 

કૌભાંડીઓ તો પોતાનું કામ કરી આબાદ નીકળી ગયા કે જે હોય તે પણ સામાન્ય ખાતેદારો RBIનાં આ નિર્ણયથી ફસાય ગયા હોવાનું સામે આવી રહ્યો છે. કૌભાંડના સમાચાર બહાર આવતા ખાતેદારોનાં પગ નીચેથી જમીન સરકી ગઈ છે. તહેવારો આવતા પહેલા જ ખાતેદારોના રૂપિયા અટવાઈ પડ્યા છે.

બેંકની બહાર ખાતેદારોનો જમાવડો જોવા મળ્યો હતો. પોતાના નાણાં અટવાતા ખાતેદારોમાં રોષ જોવા મળ્યો હતો. એક બેંકીગ અંદાજ અનુસાર સુરતમાં PMC બેંકનાં કુલ મળીને 12000 ખાતેદારોનાં રૂ.30 કરોડ ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે કૌભાંડીઓનાં વાંકે ખાતેદાર ફસાયા હોવાની લાગણી જોવામાં આવી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

આસોનાં ઉંબરે ઉભેલા ભાદરવામાં અષાઢી માહોલ, અમદાવાદનાં અનેક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ
પાકિસ્તાન પર ભડક્યા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું – 1971 ની ભૂલનું પુનરાવર્તન ન કરતા, નહીંતર PoKનો વિચાર કરી લેજો

More Posts

andhra pradesh news/ હૈદરાબાદના સિગાચી કેમિકલ્સમાં કેમિકલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં 10 લોકોનાં કરૂણ મોત

June 30, 2025Komal Patel

Bilkis Bano Case/ સુપ્રીમ કોર્ટે ન સાંભળ્યું તો બિલકિસ બાનો કેસના આરોપીઓ બેકફૂટ પર

July 19, 2024July 19, 2024Mansi Panara
હાર્ટ એટેકથી મોત

રાજકોટ/ લગ્નમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં છવાયો માતમ

May 3, 2023May 3, 2023Maya Sindhav

Iskon accident-Compensation/ ઇસ્કોન અકસ્માતમાં મરનારાને ચાર-ચાર લાખની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય

July 20, 2023jani

Not Set/ વડોદરામાં વિકાસનાં દાવાની ખુલી પોલ, નવાપુરામાં પડયો વિશાળ ભૂવો

July 1, 2019July 1, 2019Bhavesh Vyas

Uttar Pradesh News:/ સાયરન સાંભળતા જ ઇન્સેપકટર દિવાલ કૂદી ભાગ્યો, ફરીદપુર પોલીસ સ્ટેશન પર જ IPS અધિકારીનો દરોડો

August 23, 2024Heena Dave

Surat Rain/ સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ જળમગ્ન બન્યા મેયરે ઉતરવું પડ્યું મેદાનમાં

June 28, 2023June 28, 2023Maya Sindhav

Darbhanga blast case/ એનઆઇએ 5 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાણ

December 23, 2021garima rao
daughter

Srinagar Attack/ શ્રીનગરમાં આતંકવાદીઓ દ્વારા પોલીસકર્મીની ગોળી મારી હત્યા, 7 વર્ષની પુત્રી ઘાયલ

May 24, 2022Nita vagh
શિલાન્યાસ

Not Set/ પશ્ચિમ યુપીને ભેટ, જેવર એરપોર્ટનો PM મોદીએ કર્યો શિલાન્યાસ

November 25, 2021November 25, 2021Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy