Not Set/ જ્યારે મહિલાએ દિવાલ કૂદીને સિંહ સામે નાચવાનું શરૂ કર્યું …  જુઓ આગળ શું થયું

આ કિસ્સો ન્યૂયોર્કના બ્રોન્ક્સ ઝૂનો છે. ત્યાં એક મહિલા સુરક્ષા વર્તુળમાંથી કૂદીને સિંહની સામે પહોંચી ગઈ. એટલું જ નહીં, મહિલાએ સિંહને પણ ચીડવવાની કોશિશ શરૂ કરી હતી. સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયેલા વીડિયોમાં દેખાય છે કે મહિલા સિંહ સામે ઉભી છે અને હાથ હલાવીને નૃત્ય કરીને સિંહને ચીડવી રહી છે. જો કે, આ સમય દરમિયાન […]

Top Stories Trending Videos

આ કિસ્સો ન્યૂયોર્કના બ્રોન્ક્સ ઝૂનો છે. ત્યાં એક મહિલા સુરક્ષા વર્તુળમાંથી કૂદીને સિંહની સામે પહોંચી ગઈ. એટલું જ નહીં, મહિલાએ સિંહને પણ ચીડવવાની કોશિશ શરૂ કરી હતી. સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયેલા વીડિયોમાં દેખાય છે કે મહિલા સિંહ સામે ઉભી છે અને હાથ હલાવીને નૃત્ય કરીને સિંહને ચીડવી રહી છે. જો કે, આ સમય દરમિયાન સિંહ શાંત દેખાઈ રહ્યો છે.

આ ઘટના શનિવારની છે ઝૂ અધિકારીઓએ કહ્યું છે કે તેઓ આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે. સલામતી અવરોધ તોડવા સામે તેની પાસે ઝીરો ટોલરન્સ નીતિ છે.

વાઇરલ વીડિયોમાં દેખાતો સિંહ આફ્રિકન પ્રજાતિનો છે. આ ઘટના માં સદનસીબે કોઈ ને કોઈ જ ઇજા થઇ નથી.

સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ મહિલાની ક્રિયાઓને ખરાબ ગણાવી છે. એક યુઝરે લખ્યું કે મને લાગે છે કે તેને સીધા જેલમાં લઈ જવી જોઈએ. બીજા એક યુઝરે લખ્યું કે શેરને પણ ખબર હતી કે તે સ્ત્રી વિચિત્ર વર્તન કરી રહી છે. વિડિઓ જુઓ …

 

https://www.instagram.com/p/B3AikJoB5Mg/?utm_source=ig_embed

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.