Not Set/ મા તે મા… બીજા બધા વગડાના વા… આ કહેવત એક સિંહણે સાર્થક કરી બતાવી, જુઓ વિડીયો

મા તે મા… બીજા બધા વગડાના વા… આ કહેવત એક સિંહણે પણ સાર્થક કરી બતાવી. નદીના ધસમસતા પ્રવાહમાં એક સિંહણ પોતાના સિંહબાળને નદી વટાવીને ડુંગરવાળા વિસ્તારમાં લઈ જતી હોય તેવો એક વીડિયો વાઈરલ થયો છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.આ વીડિયો ગીરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.તમે જોઈ શકો છો સિંહણ […]

Gujarat Others

મા તે મા… બીજા બધા વગડાના વા… આ કહેવત એક સિંહણે પણ સાર્થક કરી બતાવી. નદીના ધસમસતા પ્રવાહમાં એક સિંહણ પોતાના સિંહબાળને નદી વટાવીને ડુંગરવાળા વિસ્તારમાં લઈ જતી હોય તેવો એક વીડિયો વાઈરલ થયો છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.આ વીડિયો ગીરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.તમે જોઈ શકો છો સિંહણ પોતાના સિંહબાળને સાચવીને નદી પાર કરીને લઈ જઈ રહી છે.

જુઓ વિડીયો…

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.