Gujarat News : ગજુ રાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-૧૬૧ કેસો છે. જે પૈકી સાબરકાાંઠા-૧૬, અરવલ્લી-0૭,મહીસાગર-૦૪, ખેડા-૦૭, મહેસાણા-૧૦, રાજકોટ-૦૭, સરુેન્રનગર-૦૫, અમદાવાદ કોપોરેશન-૧૨, ગાાંધીનગર૦૮, પ ાંચમહાલ-૧૬, જામનગર-૦૮, મોરબી-૦૬, ગાાંધીનગર કોપોરેશન-૦૩, છોટાઉદેપરુ-૦૨, દાહોદ-૦૪,વડોદરા-૦૯, નમમદા-૦૨, બનાસકાાંઠા-૦૭, વડોદરા કોપોરેશન-૦૨, ભાવનગર-૦૧ દેવભ ૂમમ દ્વારકા-૦૨, રાજકોટકોપોરેશન-૦૪, કચ્છ-૦૫, સરુત કોપોરેશન-૦૨, ભરૂચ-૦૪, અમદાવાદ-૦૨, જામનગર કોપોરેશન-૦૧, પોરબ ાંદર૦૧, પાટણ-૦૧, ગીર સોમનાથ-૦૧, અમરેલી-૦૧ તેમજ ડાાંગ-૦૧ શ ાંકાસ્પદ કેસો મળેલ છે.
• આ તમામ પૈકી સાબરકાાંઠા-૦૬, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૩, ખેડા-૦૪, મહેસાણા-૦૫, રાજકોટ-૦૩,સરુેન્રનગર-૦૩, અમદાવાદ કોપોરેશન-૦૩, ગાાંધીનગર-૦૨, પ ાંચમહાલ-૦૭, જામનગર-૦૧, મોરબી-૦૧, દાહોદ૦૩, વડોદરા-૦૧, બનાસકાાંઠા-૦૨, દેવભ ૂમમ દ્વારકા-૦૧, રાજકોટ કોપોરેશન-૦૧, કચ્છ-૦૪, સરુત કોપોરેશન-૦૨,ભરૂચ-૦૧, અમદાવાદ-૦૧, પોરબ ાંદર-૦૧ તેમજ પાટણ-૦૧ જીલ્લા/કોપોરેશનમાથાં ી ચાદાં ીપરુા કુલ-૫૯ કેસ
પોઝીટીવ મળેલ છે. ગજુરાત રાજ્યના ઉપરોક્ત-૧૬૧ કેસો પૈકી સાબરકાાંઠા-૦૫, અરવલ્લી-0૩, મહીસાગર-૦૨, ખેડા-૦૨, મહેસાણા-૦૫, રાજકોટ-૦૪, સરુેન્રનગર-૦૨, અમદાવાદ કોપોરેશન-૦૬, ગાાંધીનગર-૦૩, પ ાંચમહાલ-૦૭, જામનગર-૦૪,મોરબી-૦૪, ગાાંધીનગર કોપોરેશન-૦૨, દાહોદ-૦૩, વડોદરા-૦૪, નમમદા-૦૧, બનાસકાાંઠા-૦૪, વડોદરા કોપોરેશન૦૧, દેવભ ૂમમ દ્વારકા-૦૧, કચ્છ-૦૪, સરુત કોપોરેશન-૦૧, ભરૂચ-૦૧, જામનગર કોપોરેશન-૦૧, પાટણ-૦૧ તેમજગીર સોમનાથ-૦૧ એમ કુલ-૭૨ દદીઓ મૃત્યુ પામેલ છે.ગજુરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના ૧૩ દદી દાખલ છે તથા ૭૬ દદીઓને રજા આપેલ છે.
રાજસ્થાનના કુલ-૦૭ કેસો પૈકી ૦૧ કેસ પોઝીટીવ મળેલ છેજેમાાં-૦૫ દદી દાખલ છે તેમજ-૦૨ દદીમૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનાાં -૦૪ કેસો જેમાાં -૦૨ દદી મત્ૃયુપામેલ તથા -૦૨ દદીને રજા આપેલ છે. તેમજ મહારાષ્ટ્રનો
-૦૧ કેસ જેમાાં -૦૧ દદી દાખલ છે. આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દદીના ઘર અને આસપાસનાાં મવસ્તારના ઘરો મળીનેકુલ૫૨,૯૦૯ ઘરોમાાં સમવિલન્સની કામગીરી કરવામાાં આવેલ છે.
• વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલકુાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાાં તાત્કાલલકમેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ઘમનષ્ટ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાાં આવ્.ું વધુમાં વાહજ
જન્ય રોગ અટ્કાયતી પગલા લેવા તમામ તમામ જિલ્લાઓને જણાવવામાં આવ્યું છે.
• કુલ ૭,૪૩,૩૮૩ કાચા ઘરોમાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ કામગીરી કરવામાાં આવેલ છે
• કુલ ૧,૪૯,૫૪૮ કાચા ઘરોમાાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાાં આવેલ છે.
• કુલ ૩૦,૩૮૭ શાળામાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અનેકુલ ૭,૧૭૨ શાળામાાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાાં આવેલ
છે.
• કુલ ૩૫,૩૧૦ આંગડવાડીમાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અનેકુલ ૭,૫૧૭ આંગડવાડીમાાં સ્પ્રેઇંગ કામગીરી
કરવામાાં આવેલ છે.
• માન. આરોગ્ય મત્રાં ીશ્રી દ્વારા આ બાબતેદૈમનક મોમનટરરિંગ અનેસપુ રમવઝન કરવામાાં આવેછેતેમજ જાહરે
જનતામાાં ભયનો માહોલ ના થાય તે માટે પ્રેસ મમરડયાના માધ્યમથી અને186 ન્યઝુ પેપરના માદયમથી જાહેર
જનતાનેમારહતગાર કરેલ છે.
• અગ્ર સલચવશ્રી અને કમમશ્નરશ્રી, આરોગ્ય અને પરરવાર કલ્યાણ મવભાગ દ્વારા, તા:૨૦/૦૭/૨૦૨૪,
તા:૨૧/૦૭/૨૦૨૪ અને તા. ૨૩/૦૭/૨૦૨૪ ના રોજ મખ્ુય જજલ્લા આરોગ્ય અમધકારીશ્રી, આરોગ્ય અમધકારીશ્રીમહાનગરપાલલકા, તબીબી અમધક્ષકશ્રી અને પીરડયારીક્સ મવભાગના વડા, મવભાગીય નાયબ મનયામક્શ્રી, મખ્ુયજજલ્લા આરોગ્ય અમધકારીશ્રી, આરોગ્ય અમધકારીશ્રી મહાનગરપાલલકા, જજલ્લા એમપડેમમક મેડીકલ અમધકારીશ્રી,જજલ્લા મેલેરરયા અમધકારીશ્રી, એંટેમોલોજજસ્ટ, રેમપડ રરસ્પોન્સ ટીમ વગેરેની મવરડયો કોન્ફરન્સના માધ્યમથીવાયરલ એન્કેફેલાઇટીસના શકાં ાસ્પદ કેસો, પોઝીટીવ કેસો, મવશેમવસ્તતૃ ચચામ કરવામાાં આવી તમે જ વાયરલએન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલકુાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાાં તાત્કાલલક મેલેમથયોનપાવડરથી ડસસ્ટિંગ / સ્પ્રેઈંગ કામગીરી ઘમનષ્ટ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાાં આવેલ છે
• સલચવશ્રી અને કમમશ્નરશ્રી દ્વારા તમામ જીલ્લા મવકાસ અમધકારીશ્રીને પત્ર દ્વારા રોગ અટકાયતી અને મનય ાંત્રણની
કામગીરી કરવા માટે જણાવેલ છે.
• રાજ્યકક્ષાએથી ગાઈડ લાઈન અને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી દ્વારા પત્ર પાઠવેલ છે.
• દરેક કેસોનુાં રેમપડ રરસ્પોન્સ ટીમ દ્વારા ઇન્વેસસ્ટગેશન કરવા માટે જણાવેલ છે.
• જે એરરયામાાં આવા કેસો મળેલ છે તે મવસ્તારના વયક્ક્તઓને પસમનલ પ્રોટેસક્ટવ સાધનો ઉપયોગ કરવા માટે
જણાવેલ છે તેમજ આ રોગચાળા અંતગમત અટકાયતી કામગીરી માટે આઈઇસી કરવામાાં આવેલ છે.
• રાજ્યકક્ષાએથી આઈએમએ અને આઈએપીને પત્ર દ્વારા મવડીયો કોન્ફરન્સ અને સીએમઇ કરવા માટે જણાવેલ છે
તેમજ હાલમાાં તમામ જજલ્લા અને કોપોરેશનમાાં થઈ ચ ૂકેલ છે.
• રાજ્યની દરેક રડસસ્રક્ટ અને મેરડકલ કોલેજોમાાં દાખલ થતા આવા દદીની તાત્કાલલક સેમ્પલ લઇ GBRC
ગાાંધીનગર ખાતે મોકલી આપવા માટે જણાવેલ છે. અને આવા કેસોની હોક્સ્પટલમાાં તાત્કાલલક સારવાર મળી રહે
તે માટે જણાવેલ છે.
• રાજ્ય કક્ષાની રેમપડ રરસ્પોન્સ ટીમ ( નાયબ મનયામકશ્રી એમપડેમમક અને સ્ટેટ એપીડેમોલોજીસ્ટ ) દ્વારા અરવલ્લી
અને સાબરકાાંઠાના કેસોની રૂબરૂ વિઝીટ કરેલ છે.
આ પણ વાંચો: BSNL સિમકાર્ડ વેચાણમાં વધારો, સમગ્ર ગુજરાતમાં લાખો ગ્રાહકો જોડાયા
આ પણ વાંચો: સાબરકાંઠા તલોદમાં પિતા-પુત્રએ સગીરા પર આચર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો: વડોદરામાં વકર્યો મચ્છર અને પાણીજન્ય રોગચાળો
