વાપીના છારા ગામમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતા.ગોડાઉનમાં પ્લાસ્ટિક તેમજ જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ વધુ પ્રસરી હતી.જો કે ફાયર વિભાગની 5 થી વધુ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.સ્થાનિકોના કહેવા પ્રમાણે આગ ફટાકડાઓના કારણે લાગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
