Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ PMC બેંક ખાતા ઘરકોને વધુ એક રાહતનો ઇન્સ્ટોલમેન્ટ, હવે 50 હજાર ઉપાડી શકાશે

ભારતીય રિઝર્વ બેંકે પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડના થાપણદારોને થોડા હજાર રૂપિયા ઉપાડવાની વધુ રાહત આપી છે. આરબીઆઈએ પીએમસી ખાતાધારકોની ઉપાડની મર્યાદા 40,000 રૂપિયાથી વધારીને 50,000 કરી દીધી છે. આપને જણાવી દઇએ કે, અગાઉ આરબીઆઈએ બેંકના ગ્રાહકોને તેમના ખાતામાંથી કુલ થાપણમાંથી 40,000 રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી હતી અને તે પહેલાં મર્યાદા 25 હજાર હતી. […]

November 5, 2019November 5, 2019Bhavesh Vyas
Top Stories India
ભારતીય રિઝર્વ બેંકે પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડના થાપણદારોને થોડા હજાર રૂપિયા ઉપાડવાની વધુ રાહત આપી છે. આરબીઆઈએ પીએમસી ખાતાધારકોની ઉપાડની મર્યાદા 40,000 રૂપિયાથી વધારીને 50,000 કરી દીધી છે.
આપને જણાવી દઇએ કે, અગાઉ આરબીઆઈએ બેંકના ગ્રાહકોને તેમના ખાતામાંથી કુલ થાપણમાંથી 40,000 રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી હતી અને તે પહેલાં મર્યાદા 25 હજાર હતી. ઉલ્લેખનીય છે  કે, આ નિર્ણય  સતત વિરોધને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પીએમસી બેંકમાં નાણાંકીય ગેરરીતિના મામલે મધ્યસ્થ બેંકે આ ગ્રાહકો માટે રોકડ ઉપાડની મર્યાદા નક્કી કરી હતી અને બેંક પર વિવિધ નિયંત્રણો પણ લગાવ્યા હતા.
અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે આરબીઆઈ ગવર્નરે મને ખાતરી આપી છે કે તેઓ ગ્રાહકોના હિતને ધ્યાનમાં લેશે અને તેમની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે.
નાણાં પ્રધાને કહ્યું કે સરકાર થાપણો પર બાંયધરી મર્યાદામાં એક લાખ રૂપિયા વધારવાનો વિચાર કરી શકે છે. જો આવું થાય છે, તો તે સંસદ દ્વારા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

પોલીસ-વકિલ/ 11 કલાકનાં અંતે ઘરણા સંકેલાયા, માન્ય રખાય આ માંગ, શું હતો આખો મામલો
જે બીફ ખાય, તેને કૂતરાનું માંસ ખાવું જોઈએ : પ.બંગાળ BJP અધ્યક્ષ દિલીપ ઘોષ

More Posts

CWG 2022/ મુરલી શ્રીશંકરે લાંબી કૂદમાં સિલ્વર જીત્યો,ભારતને અત્યાર સુધી 19 મેડલ

August 5, 2022mustak malik

Not Set/ મહારાષ્ટ્રમાં ધો. 1 થી 8 ની શાળઓ 31 જાન્યુઆરી સુધી રહેશે બંધ

January 3, 2022January 3, 2022Hemangi jani

Not Set/ લોકસભાની ચૂંટણી પહેલા કેજરીવાલને લાગ્યો વધુ એક ઝટકો, આ ધારસભ્યએ “AAP”ને કહ્યું બાય બાય

January 16, 2019January 16, 2019Harshid Patel

Not Set/ ઇમરાન ખાને કહ્યું ‘હિન્દુસ્તાન એક સ્વાભિમાની દેશ, ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાની કોઈ મહાશક્તિમાં હિંમત નથી’

April 8, 2022April 8, 2022mustak malik

Bengal Politics/ મમતા બેનરજીના ભાજપ પર આરોપ ‘તમામ વિપક્ષી નેતાઓને જેલ મોકલી દેશમાં માત્ર પોતાના માટે ચૂંટણી લડવાની યોજના’

November 2, 2023Heena Dave

Manipur Violance/ મણિપુરમાં ટોળાએ પોલીસ સ્ટેશન અને કોર્ટ પર કર્યો હુમલો,10થી વધુ ઘાયલ

September 21, 2023garima rao

જુઓ વીડિયો/ 6 લાખ રૂપિયા મેળવવા માટે યુવકે રચ્યું એવું તરખટ કે, તે જાણીને પોલીસ પણ રહી ગઈ દંગ

April 8, 2024Maya Sindhav

પશ્ચિમ બંગાળ/ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના કેમ્પસમાં ભીષણ આગ, ત્રણના મોત, 44 ઘાયલ

December 21, 2021December 23, 2021padma prajay

અકસ્માત/ ચીનની બોર્ડર નજીક ટ્રક ખાડામાં પડતાં ત્રણ સૈનિકોના મોત, ત્રણની હાલત ગંભીર

June 30, 2021June 30, 2021garima rao

આઝાદીના 75 વર્ષ/ આઝાદીના 75 સાલઃ સંસદભવનના ઉદઘાટન નિમિત્તે 75નો સિક્કો

May 26, 2023jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy