વડોદરાનાં બિલ્ડર પરિવારને મધ્યપ્રદેશમાં અકસ્માત નડ્યો છે. ગમખ્વાર અકસ્માતમાં વડોદરાનાં બિલ્ડર સહિત ચાર લોકોનાં મોત નિપજ્યા છે. મૃતક તમામ લોકો એક જ પરિવારનાં સભ્યો હોવાનું સામે આવી રહ્યું છે. મધ્યપ્રદેશનાં ધાર પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલી ટ્રક સાથે બિલ્ડરની કાર અથડાઇ હતી. વડોદરાનાં બિલ્ડર પરિવાર ઉજ્જૈન જઇ કહ્યો હતો ત્યારે આ કરૂણાંકિતા સર્જાય હતી. મૃતક તમામ સભ્યો વડોદરાનાં વડસર વિસ્તારનાં રહીશ બિલ્ડર પ્રવીણ પટેલ અને તેમની પત્ની અમિષાબેનનું મોત બિલ્ડરનાં ભાભી અને સાળીનું પણ અકસ્માતમાં કરૂણ મોત
મૃતક તમામ સભ્યો વડોદરાનાં વડસર વિસ્તારનાં રહીશ
બિલ્ડર પ્રવીણ પટેલ અને તેમની પત્ની અમિષાબેનનું મોત
બિલ્ડરનાં ભાભી અને સાળીનું પણ અકસ્માતમાં કરૂણ મોત#MantavyaNews— Mantavya News (@Mantavyanews) November 25, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
