Not Set/ femina મેગેઝીનના કવર પેજ પર જોવા મળી આ અભિનેત્રીઓ

મહિલાઓના લોકપ્રિય મેગેઝીન ફેમીનામાં ત્રણ ભારતીય બોલોવુડ અભિનેત્રીઓનો જલવો જોવા મળ્યો છે. મેગેઝીનના ઓકટોબરમાં ઇસ્યુ કરાયેલા કવર પેજ પર અદિતિ રાવ હૈદરી, સ્વરા ભાસ્કર અને સાશા ચેત્રીને સ્થાન આપવામાં આવ્યું છે. કવર પેજ પર ત્રણેય અભિનેત્રીઓ બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. સ્વરા ભાસ્કર જલ્દી જ પોતાની આવનારી ફિલ્મ ” વિરે દી વેડિંગ “માં કરીના કપૂર ખાન અને […]

Lifestyle Entertainment

મહિલાઓના લોકપ્રિય મેગેઝીન ફેમીનામાં ત્રણ ભારતીય બોલોવુડ અભિનેત્રીઓનો જલવો જોવા મળ્યો છે. મેગેઝીનના ઓકટોબરમાં ઇસ્યુ કરાયેલા કવર પેજ પર અદિતિ રાવ હૈદરી, સ્વરા ભાસ્કર અને સાશા ચેત્રીને સ્થાન આપવામાં આવ્યું છે. કવર પેજ પર ત્રણેય અભિનેત્રીઓ બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.

  • સ્વરા ભાસ્કર જલ્દી જ પોતાની આવનારી ફિલ્મ ” વિરે દી વેડિંગ “માં કરીના કપૂર ખાન અને સોનમ કપૂરની સાથે જોવા મળશે.

  • અદિતિ રાવ હૈદરી જલ્દી જ સંજય દત્તની આવનારી ફિલ્મ ભૂમિમાં જોવા મળશે.

  • આશા ચેત્રી એરટલ ગર્લ છે. જે તેની એડ્સના કારણે ચર્ચાઓમાં રહે છે.