Not Set/ દીપડો/ અમરેલી બાદ હવે રાજકોટમાં દીપડાની દહેશત  

અમરેલીના લોકોએ માંડ દીપડાની દહેશત માંથી છુટકારો મેળવ્યો છે, ત્યાં આજે ફરી એકવાર રાજકોટ ખાતે દીપડાએ દેખા દેતા  લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પ્રપાત વિગતો અનુસાર આજે વહેલી સવારે  દીપડાએ દેખા દેતાં લોકોમાં ડર  ફેલાઈ ગયો છે. ચોટીલા અને બામણબોર નજીક  દીપડા જોવામાં આવ્યો હતો. દીપડો જોવા મળતાં લોકોમાં ફેલાયો ભયનો માહોલ વન વિભાગના […]

Gujarat Rajkot

અમરેલીના લોકોએ માંડ દીપડાની દહેશત માંથી છુટકારો મેળવ્યો છે, ત્યાં આજે ફરી એકવાર રાજકોટ ખાતે દીપડાએ દેખા દેતા  લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

પ્રપાત વિગતો અનુસાર આજે વહેલી સવારે  દીપડાએ દેખા દેતાં લોકોમાં ડર  ફેલાઈ ગયો છે. ચોટીલા અને બામણબોર નજીક  દીપડા જોવામાં આવ્યો હતો. દીપડો જોવા મળતાં લોકોમાં ફેલાયો ભયનો માહોલ

વન વિભાગના અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હજુ તો માંડ અમરેલીના આદમખોર દીપડા અને દીપડી માંથી લોકોને છુટકારો મળ્યો છે. આ દીપડા અને દીપડીએ છેલ્લા કેટલાંય દિવસોથી બગસરા અને આસપાસના વિસ્તારમાં ભય નો આતંક ફેલાવ્યો હતો. આ આદમખોર દીપડી પાંજરે પુરાઈ હતી. જયારે દીપડાને ઠાર મારવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.