- “હું હાલ હોસ્પિટલમાં દાખલ છું”
- “મારા પર હુમલો થયો”
- “છતાં FIR લેવાઈ નથી”
- “ઋત્વિજ પટેલનું નામ પાછું લેવા દબાણ”
NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખીલ સવાણી ગઈકાલે મંગળવારે પાલડી ખાતે થયેલ હિંસામાં ઘાયલ થયા છે. અને હાલમાં અમદાવાદ VS હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. નીખીલ સવાણીએ ટ્વિટ કરતા પોલીસ પર આક્ષેપ કર્યા છે.
પોતાના ટ્વિટમાં નિખીલ સવાણીએ લખ્યું છે કે, હું હાલ હોસ્પિટલમાં દાખલ છું. મારા પર હુમલો થયો હોવા છતા FIR લેવાઈ નથી. 24 કલાક થયા હોવા છતા FIR લેવામાં આવી નથી. FIR લેવાના બદલે ઋત્વિજ પટેલનું નામ પાછું લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે.
मैं ( निखिल सवानी ) अभी अस्पताल में हूँ।मुझ पर हुए हमले के 24 घंटे हो चुके हैं लेकिन अभी तक हमला करने वालों पर पुलिस ने FIR दर्ज नहीं किया अन्यथा मुझ पर @BJYM के गुजरात के प्रदेश अध्यक्ष @DrRutvij का नाम वापस लेने का दबाव पुलिस द्वारा बनाया जा रहा है। @GujaratPolice
1/2— Nikhil Savani (@NikhilSavani_) January 8, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
