૫ ઓગસ્ટ, ૨૦૧૫માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા અને ભડકાઉ ભાષણ બદલ નોંધાયેલા રાજદ્રોહ કેસમા પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ આજની સુનાવણીમાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં ફરી ગેરહાજર રહેતા કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવતા તેમની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી હતી.
આ ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલ હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. સેશન્સ કોર્ટમાં જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
