- ફીજી આઈલેન્ડ ખાતે નોકરી આપવાનું કહીને ઠગાઈ
- 2 લાખ રૂ. ની કરાઇ ઠગાઇ
- બાપુનગર પોલીસ સ્ટેશને નોંધાઇ છેતરપીંડીની ફરિયાદ
- ખોટા વિઝા લેટર આપીને યુવક સાથે થઈ ઠગાઈ
- બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
લોકોને વિદેશ જવાનું ઘણું ઘેલછા હોય છે. અને ગઠીયા આ ઘેલછાનો લાભ ઉઠાવીને ફરાર થી જતા હોય છે. આવા લોકો પાસેથી લાખોની છેતરપિંડી કરતા હોવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યાં છે. આવો જ એક કિસ્સો શહેરમાં પણ બન્યો છે. ફીજી ખાતે નોકરીની લાલચ આપીને ગઠીયો 2 લાખ રૂપિયા લઈને ફરાર થયી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અઓતો મોબાઈલ ક્ષેત્રમાં આવેલી મંદી ને પરિણામે બેરોજગાર બનેલા એવા મોટરો સાથે એક ગઠીયાએ ફિજીમાં નોકરીને બહાને 2 લાખ રૂપિયા પડવી લીધા છે. બાપુનગર ખાતે રહેતા અને મંદીને કારણે રહેતા અને પણ બીડીના વ્યવસાય કરીએ ઘરનું ગુજરાન ચલાવતા હાર્દિક ભાઈ ણે તેમના જ મિત્ર એ સાપન ભાઈ સાથે મુલાકાત કરવી હતી.
આ સપન ભાઈ હાર્દિક ભાઈ અને તેમના મિત્રોને ફિજીમાં સારી નોકરીની લાલચ આપી હતી. ફિજીમાં વિઝા પાસપોર્ટ બોન્ડ જેવા વિવિધ કામ બતાવીને જુદા જુદા સમયે પાંચેય મિત્રો પાસેથી ન અલગ લગ ર્ક્મી ઉઘરાણી કરી છતી. અને ફિજીમાં સારી નોકરીની લાલચે આ પાંચેય મિત્રોએ તેમને પૈસા પણ આપ્યા હતા.
અંતે સપનભાઈએ ફીજી ખાતે નો લેટર પણ આ મિત્રોને આપ્યો હતો. જેની ખરી કરાવતા આ લેટર ડમી જણાયો હતો. પરંતુ અત્યાર સુંધી આ મિત્રો કુલ 2 લાખ રૂપિયા સપન ભાઈ આપી ચુક્યા હતા. ડમી લેટર બાબતે સપન ભાઈ ને વાત કરતા તેમને ગલ્લા તલ્લા કર્યા હતા અને પૈસા પાછા આપવામાં પણ ગલ્લા તલ્લા કર્યા હતા. બાપુનગર પોલીસે આ અંગે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
