Not Set/ જૂનાગઢના પૂર્વ ધારાસભ્યના પુત્રનું અમેરિકામાં કોરોનાથી થયું મોત

કોરોના વાયરસને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનોપ વારો આવ્યો છે.ત્યારે અમેરિકામાં જૂનાગઢના યુવાનનું કોરોનાના કારણે નિધન થયું છે. જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરત કાંબલીયાના પુત્રનું અમેરિકામાં નિધન થયું છે.અમેરિકાના લોસ એન્જલિસની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. આનંદ કાંબલિયા લોસ એન્જલીસમાં પત્ની દક્ષાબેન બાળકો સાથે રહેતા હતા.  મૃતક આનંદ કાંબલિયા ઓસ્ટ્રેલિયન કાર કંપનીમાં […]

Gujarat Others

કોરોના વાયરસને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનોપ વારો આવ્યો છે.ત્યારે અમેરિકામાં જૂનાગઢના યુવાનનું કોરોનાના કારણે નિધન થયું છે. જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરત કાંબલીયાના પુત્રનું અમેરિકામાં નિધન થયું છે.અમેરિકાના લોસ એન્જલિસની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. આનંદ કાંબલિયા લોસ એન્જલીસમાં પત્ની દક્ષાબેન બાળકો સાથે રહેતા હતા. 

મૃતક આનંદ કાંબલિયા ઓસ્ટ્રેલિયન કાર કંપનીમાં નોકરી કરતા હતા હોવાનું પણ જાણવા મળ્યું છે. તેઓને લોસ એન્જલ્સની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ શુક્રવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેને પગલે જૂનાગઢમાં રહેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.