Not Set/ કોરોનાનાં કારણે જામનગરમાં સતત ફફડાટ, સામે આવ્યા 8 નવા કેસ

ગુજરાતભરમાં કોરોનાનો સકંજો મજબૂતી સાથે કસાતો જોવામાં આવી રહ્યો છે અને છેલ્લા દિવસોથી દરરોજ નોંધાતા એવરેજ કેસનો આંકડો પણ 500+ની જગ્યાએ અપગ્રેડ થયો હોય તેવી રીતે 600+ જોવામાં આવી રહ્યો છે. ત્યારે કોરોનાનાં કારણે જામનગરમાં પણ પાછલા દિવસોથી સતત ફફડાટ જોવામાં આવી રહ્યો છે. જામનગર જીલ્લામાં કોરોનાનાં નવા 8 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે.  સામે આવેલા 8 નવા કેસમાં જામનગર […]

Gujarat Others

ગુજરાતભરમાં કોરોનાનો સકંજો મજબૂતી સાથે કસાતો જોવામાં આવી રહ્યો છે અને છેલ્લા દિવસોથી દરરોજ નોંધાતા એવરેજ કેસનો આંકડો પણ 500+ની જગ્યાએ અપગ્રેડ થયો હોય તેવી રીતે 600+ જોવામાં આવી રહ્યો છે. ત્યારે કોરોનાનાં કારણે જામનગરમાં પણ પાછલા દિવસોથી સતત ફફડાટ જોવામાં આવી રહ્યો છે. જામનગર જીલ્લામાં કોરોનાનાં નવા 8 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. 

સામે આવેલા 8 નવા કેસમાં જામનગર શહેરમાં કોરોના 5 કેસ પોઝિટિવ આવ્યા છે, તો જામનગરનાં ધ્રોલમાં 2 અને કાલાવડમાં 1 કેસ કોરોના પોઝિટિવ આવતા ગ્રામ્યમાં પણ કોરોનાનો પ્રસરવ વઘતો નોંધવામાં આવી રહ્યો છે. આજે સામે આવેલા તમામ 8 દર્દીઓને આઇશોલેટ કરવા તંત્ર કામગીરીમાં લાગી ગયું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews