અમેરિકાનાં સાઉથ ટેક્સાસ શહેરમાં આજે શૂટઆઉટનાં સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ આ ગોળીબારમાં બે પોલીસકર્મીઓનાં મોત નીપજ્યાં છે. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીનાં પ્રવક્તા લેફ્ટનન્ટ ક્રિસ્ટોફર ઓલિવર્સે જણાવ્યું હતું કે, શહેરનાં દક્ષિણ ભાગમાં આવેલી હોસ્પિટલ નજીક બે પોલીસકર્મીઓને ગોળી વાગી હતી. આ સમય દરમિયાન એક શંકાસ્પદ હુમલાખોરને પણ ગોળી વાગી છે, જોકે આ શંકાસ્પદ હુમલાખોરની હાલત હાલમાં કેવી છે તે સ્પષ્ટ નથી.
Two of our finest were killed in the line of duty while working to protect residents in their community.
I’ve spoken with McAllen Police Chief Victor Rodriguez and offered the full support of the State of Texas.
We unite to #BackTheBlue.#RGVhttps://t.co/lm5DWQJSVC
— Greg Abbott (@GregAbbott_TX) July 11, 2020