Not Set/ ભૂકંપ/ સૌરાષ્ટ્રભરમાં ભૂકંપનાં ઉપરા છાપરી જોરદાર ઝટકા, લોકો ઘર બહાર દોડી આવ્યા

  ભૂકંપનાં સળવાડાટથી ફરી સૌરાષ્ટ્ર ધણધણી ઉઠ્યું છે. જી હા, રાજકોટ સહિત મહત્વકાંક્ષ સૌરાષ્ટ્રમા ભૂકંપનાં ઉપરા છાપરી બે જોરદાર ઝટકા આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. સવારે લગભગ 7.41 મિનીટે આવેલા જોરદાર ભૂંકપના આંચકાને કારણે લોકો ઘર બહાર દોડી આવ્યા હતા.  પ્રાપ્ત માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 22 કિ.મી દૂર હોવાનુ નોંધવામાં આવી રહ્યું છે. ભૂંકપની […]

Gujarat Rajkot
 

ભૂકંપનાં સળવાડાટથી ફરી સૌરાષ્ટ્ર ધણધણી ઉઠ્યું છે. જી હા, રાજકોટ સહિત મહત્વકાંક્ષ સૌરાષ્ટ્રમા ભૂકંપનાં ઉપરા છાપરી બે જોરદાર ઝટકા આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. સવારે લગભગ 7.41 મિનીટે આવેલા જોરદાર ભૂંકપના આંચકાને કારણે લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 22 કિ.મી દૂર હોવાનુ નોંધવામાં આવી રહ્યું છે. ભૂંકપની તિવ્રતા એટલી હતી કે રાજકોટ શહેરનાં અનેક મકાનોમાં તિરાડો પડ્યાનું પણ સામે આવી રહ્યું છે. પૂર્વે વિનાશક ભૂંકપ જોઇ ચૂકેલ સૌરાષ્ટ્ર – કચ્છના લોકોમા આજે આવેલા ભૂંકપને કારણે ભારે ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews