Not Set/ અમદાવાદ/ GIDCમાં ગેસ ગળતરથી બે શ્રમિકોનાં મોત, 2 કંપની માલિક સહિત ત્રણ સામે ફરિયાદ

અમદાવાદના વટવા GIDCમાં ભૂગર્ભ ટાંકી (વેસલ)ની સફાઇ માટે ઉતરેલાં બે શ્રમિકોનાં મોત નીપજ્યાં છે. વેસલમાં પડેલી પ્લાસ્ટિક થેલી બહાર કાઢવા ઉતર્યા  હતા. આ મામલે કંપનીનાં બે માલિક સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે. વટવા GIDCમાં ગેસ ગળતરની ઘટના નવી વાત નથી પરંતુ વારંવાર આવી ઘટના બને છે. છતાં તંત્રની આંખો ઉઘડતી નથી તેના કારણે નિર્દોષ […]

Ahmedabad Gujarat

અમદાવાદના વટવા GIDCમાં ભૂગર્ભ ટાંકી (વેસલ)ની સફાઇ માટે ઉતરેલાં બે શ્રમિકોનાં મોત નીપજ્યાં છે. વેસલમાં પડેલી પ્લાસ્ટિક થેલી બહાર કાઢવા ઉતર્યા  હતા. આ મામલે કંપનીનાં બે માલિક સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે.

વટવા GIDCમાં ગેસ ગળતરની ઘટના નવી વાત નથી પરંતુ વારંવાર આવી ઘટના બને છે. છતાં તંત્રની આંખો ઉઘડતી નથી તેના કારણે નિર્દોષ લોકોના ભોગ લેવાય છે. શહેરના વટવા GIDCની આ ઘટનામાં 2 મજૂરના મોતથી ફરી તમામ સરકારી કચેરીઓની પોલંપોલ ખુલી ગઇ છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.