Not Set/ વડોદરામાં હીટ એન્ડ રન, નબીરા રેસર બાઇક ચાલકે લીધો વૃદ્ધનો ભોગ

 વડોદરામાં રેસર બાઇક ચાલકોનો ત્રાસ અત્યંત વધ્યાની સાથે સાથે ઘાતક પણ બન્યો છેે. જી હા, આવા જ એક રેસર બાઇક ચાલકોનાં થ્રીલનાં કારણે એક વ્યક્તિનું વડોદરાના રોડ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. શહેરનાં છાણી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઘટનામાં આધેડનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. ઘટનાની પ્રાથમીક રીતે સામે આવતી માહિતી પ્રમાણે થ્રીલનાં […]

Gujarat Vadodara

 વડોદરામાં રેસર બાઇક ચાલકોનો ત્રાસ અત્યંત વધ્યાની સાથે સાથે ઘાતક પણ બન્યો છેે. જી હા, આવા જ એક રેસર બાઇક ચાલકોનાં થ્રીલનાં કારણે એક વ્યક્તિનું વડોદરાના રોડ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. શહેરનાં છાણી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઘટનામાં આધેડનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. ઘટનાની પ્રાથમીક રીતે સામે આવતી માહિતી પ્રમાણે થ્રીલનાં ખોજમાં શહેરના ભરચક ટ્રાફિક ધરવતા રોડ પર એક રેસર બાઇક ચાલકે આધેડને ઉડાવી દીધા હતા. રેસર બાઇક ચાલક જો કે ઘટના બનતા તુરંતમાં જ ફરાર થઇ જાવા પામ્યો હતો. જો કે પોલીસ દ્વારા પ્રાથમીક તપાસનાં આંતે જ શહેરનાં 24 વર્ષનાં નબીરા સામે ફરિયાદ નોંધી અને તેને જેલ ભેગો કરવાનાં ચક્રો ગતીમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews