Not Set/ વ્યાજાતંક/ સુરતમાં વધુ એક જમીન માલિકે આર્થિક ભીંસ વધતા કર્યો આપઘાત

દેશ – દુનિયાની સાથે સાથે ગુજરાતમાં પણ મંદીનું મોજુ ચાલી રહ્યું છે. અનેક લોકો પહેલાથી જ ચાલી રહેલી મંદીની સાથે કોરોનાકાળનાં કારણે આર્થિક ભીંસમાં આવી ગયા છે અને આર્થિક ભીંસ અને પૈસા માંગતા લોકોની પઠાની ઉધરાણી સામે હારીને આત્મઘાતનો માર્ગ આપનાવી રહ્યા છે. સુરતમાંથી આવો જ એક આત્મઘાતનો કિસ્સો સામે આવી રહ્યો છે.   સુરતમાં વધુ એક જમીન […]

Gujarat Surat

દેશ – દુનિયાની સાથે સાથે ગુજરાતમાં પણ મંદીનું મોજુ ચાલી રહ્યું છે. અનેક લોકો પહેલાથી જ ચાલી રહેલી મંદીની સાથે કોરોનાકાળનાં કારણે આર્થિક ભીંસમાં આવી ગયા છે અને આર્થિક ભીંસ અને પૈસા માંગતા લોકોની પઠાની ઉધરાણી સામે હારીને આત્મઘાતનો માર્ગ આપનાવી રહ્યા છે. સુરતમાંથી આવો જ એક આત્મઘાતનો કિસ્સો સામે આવી રહ્યો છે.  

સુરતમાં વધુ એક જમીન માલિકે આપઘાત કર્યો છે. આર્થિક ભીંસમાં મુકાતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. મરણજનાર જમીન માલીકે જમીન બિલ્ડરને વેંચી હોય અનેે જમીનનાં રૂપિયા બિલ્ડરે ન ચૂકવતા આર્થિક ભીંસમાં આવી જતા આપઘાત કર્યો હોવનું સામે આવી રહ્યું છે.

આપઘાત માટે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી પણ જવાબદાર છે. દેવુ વધી જતાં અને વ્યાજાતંકીઓનો ત્રાસ વધી જતા આપઘાત કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. તમામ હકીકતો નો મરણજનાર દ્વારા પોતાની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખે કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews