- ફરી પુરપાટ ડ્રાઇવિંગે લીધો બે નિર્દોષોનો ભોગ
- રાજ્યનાં ઝઘડિયાનાં રોડ પર રેડાયું લોહી
- ભરૂચના ઝઘડિયા ખાતે સર્જાયો અકસ્માત
- અજાણ્યા વાહનની અડફેટે 2 મહિલાનાં મોત
- શાકભાજી વેચતી બે મહિલાને લીધી અડફેટે
- અકસ્માત બાદ વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર
- પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Bharuch/
ઝઘડિયામાં શાકભાજી વેચતી બે મહિલાનાં અજાણ્યા વાહનની અડફેટે મોત
ફરી પુરપાટ ડ્રાઇવિંગે લીધો બે નિર્દોષોનો ભોગ રાજ્યનાં ઝઘડિયાનાં રોડ પર રેડાયું લોહી ભરૂચના ઝઘડિયા ખાતે સર્જાયો અકસ્માત અજાણ્યા વાહનની અડફેટે 2 મહિલાનાં મોત શાકભાજી વેચતી બે મહિલાને લીધી અડફેટે અકસ્માત બાદ વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
