મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ
કોરોના અપડેટ – ગુજરાત – તા. 31 ઓક્ટોબર’2020
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 935
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 172944
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 05
- રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે મરણજનારની સંખ્યા – 3719
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1014
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 156119
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 13106
- રાજ્યમાં આજે કરાયેલા કુલ ટેસ્ટની સંખ્યા – 51574
- રાજયમાાંઅત્યાર સુધીમાં કરવામાં આવેલ ટેસ્ટની સંખ્યા – 6053847
- રાજ્યનાં જુદા જુદા જીલ્લાઓમાં આજની તારીખે ક્વોરેન્ટાઇન કુલ વ્યક્તિ – 510916
