Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Banking/ ICICI અને AXIS બેંક દ્વારા ખાતેદારોને મોટો ફટકો, લાગુ કર્યા આવા ચાર્જીસ

બેંકો વસૂલશે બેવડો ચાર્જ ? ICICI બેન્ક-AXIS બેન્કે ખાતેદારોને મોટો ફટકો આપ્યો કેશ જમા કરાવવા કે ઉપાડવા પર સર્વિસ ચાર્જ વસુલશે રજાના દિવસે કેશ મશીનના ઉપયોગ પર ટ્રાન્ઝેક્શન દીઠ રૂ. 50 ચાર્જ વસુલાશે નિર્ધારિત લિમિટથી વધુ ટ્રાન્ઝેક્શન પર વસુલાશે ચાર્જ કરન્ટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ, સીસીથી બેઝ બ્રાન્ચ આઉટસ્ટેશન બ્રાન્ચમાંથી મહિનામાં ત્રણ વખત નાણાં ઉપાડી શકશે ચોથા […]

November 4, 2020Bhavesh Vyas
Business

બેંકો વસૂલશે બેવડો ચાર્જ ?

  • ICICI બેન્ક-AXIS બેન્કે ખાતેદારોને મોટો ફટકો આપ્યો
  • કેશ જમા કરાવવા કે ઉપાડવા પર સર્વિસ ચાર્જ વસુલશે
  • રજાના દિવસે કેશ મશીનના ઉપયોગ પર ટ્રાન્ઝેક્શન દીઠ રૂ. 50 ચાર્જ વસુલાશે
  • નિર્ધારિત લિમિટથી વધુ ટ્રાન્ઝેક્શન પર વસુલાશે ચાર્જ
  • કરન્ટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ, સીસીથી બેઝ બ્રાન્ચ
  • આઉટસ્ટેશન બ્રાન્ચમાંથી મહિનામાં ત્રણ વખત નાણાં ઉપાડી શકશે
  • ચોથા ટ્રાન્ઝેક્શનમાંથી ટ્રાન્ઝેક્શનદીઠ રૂ. 150 ટ્રાન્ઝેક્શન ચાર્જ વસુલાશે

આઈસીઆઈસીઆઈ બેન્ક તથા એક્સિસ બેન્કે તેના ખાતેદારોને મોટો ફટકો આપ્યો છે. આ બેન્કોએ ખાતામાં કેશ જમા કરાવવા કે ઉપાડવા પર ચાર્જ વસુલવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત બંને બેન્ક નોન-બિઝનેસ અવર્સમાં (કામકાજ સિવાયના કલાકોમાં) કે રજાના દિવસોમાં કેશ રિસાઈકલર કે કેશ ડિપોઝીટ મશીન દ્વારા નાણાં જમા કરાવવા કે ઉપાડવા પર ટ્રાન્જેક્શનદીઠ 50 રૂપિયા સર્વિસ ચાર્જ વસુલી શકશે.

service charge / BOB એ સર્વિસ ચાર્જમાં વધારાનો નિર્ણય પાછો ખેંચ્યો…

કેસ ટ્રાન્જેક્શન ચાર્જીસની સાથે સાથે ICICI બેન્ક અને એક્સિસ બેન્કે ખાતેદારો બીજા ફણ મોટો ફટકોઓ આપ્યા છે. જી હા, કેશ જમા કરાવવા કે ઉપાડવા પર તો સર્વિસ ચાર્જ વસુલશે જ પણ સાથે સાથે નિર્ધારિત લિમિટથી વધુ ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ વસુલાશે. કરન્ટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ, સીસીથી બેઝ બ્રાન્ચ, આઉટસ્ટેશન બ્રાન્ચમાંથી મહિનામાં ત્રણ વખત નાણાં ઉપાડી શકશે અને ચોથા ટ્રાન્ઝેક્શનમાંથી ટ્રાન્ઝેક્શનદીઠ રૂ. 150 ટ્રાન્ઝેક્શન ચાર્જ વસુલાશે. 

 

Post navigation

ફિલ્મ ‘મહેંદી’માં રાની મુખર્જીના કો-સ્ટાર ફરાઝ ખાનનું નિધન
શું સૌરવ ગાંગુલી આવી રહ્યા છે રાજકારણનાં ક્ષેત્રમાં ? ભાજપને મનની વાત જણાવી

More Posts

Passport Index 2023/ મજબૂત બન્યો ભારતનો પાસપોર્ટ, હવે 57 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી; કયા દેશો છે ટોચ પર

July 19, 2023Maya Sindhav

WhatsApp Service/ શું ભારતમાં WhatsApp સેવા બંધ થશે, IT મંત્રીએ આપ્યો આ જવાબ

July 29, 2024Heena Dave

Budget 2025 News/ આગામી નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર 6.3 થી 6.8% રહેવાની ધારણા છે, ફુગાવો નિયંત્રણમાં રહેશે, વપરાશ સ્થિર રહી શકે છે.

January 31, 2025Panara Mansi

Not Set/ મોદી સરકારનો ટેક્સ્ટાઇલ મુદ્દેનો ખાસ પ્લાન આપી શકે તમને 10 કરોડનો રોજગાર

August 7, 2018August 7, 2018mantavya

Not Set/ સરકારનાં અર્થવ્યવસ્થામાં સુધારાકારક પગલાં અર્થતંત્રને વેગ આપશે કે પછી ટાયટાયફિસ …!!

September 27, 2019padma prajay

aadhar-pan card link/ આધાર કાર્ડને PAN સાથે લિંક કરવામાં ગણતરીના દિવસ બાકી, જાણો ઘરે બેઠા કેવી રીતે કરશો લિંક

May 29, 2024May 29, 2024Heena Dave
RBI Guidelines

RBI/ તપાસ બાદ એકસાથે આ 8 બેંકો પર કાર્યવાહી, RBIએ તમામને ફટકાર્યો દંડ!

August 30, 2022Rahul Rathod
ટેક્સ બાકી LIC પર લગભગ 75,000 કરોડનો ટેક્સ બાકી, જાણો રોકાણકા

Business/ યુક્રેન-રશિયા યુદ્ધ LIC IPOનું કદ અડધું કરી શકે છે

April 23, 2022April 23, 2022padma prajay

Business/ ઓટો સેક્ટરની બગડી દિવાળી, ભારતીય ઓટો સેક્ટરની કટોકટી માટે આ 5 કારણો જવાબદાર છે

November 3, 2021November 3, 2021padma prajay

Not Set/ યૂકેના સ્ટોક એક્સચેન્જને પણ પાછળ ધકેલી દેવાયું

October 12, 2021Hemangi jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy